ખુબ જ ખુબસુરત લાગે છે યો યો હનીસિંગની પત્ની,તેની સુંદરતા આગળ બધી અભિનેત્રીઓ લાગે છે ફીકી……..

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે વધારે લોકપ્રિયતા મેળવે છે તેવી જ રીતે કેટલાક સિંગરો પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે અનેક બાબતો સાથે અમુક સમયે ચર્ચામાં પણ જોવા મળ્યા હોય છે.આવી સ્થિતિમાં જો સિંગરની દુનિયામાં રેપર્સ તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકેલા શ્રેષ્ઠ સિંગર યો યો હની સિંહની વાત કરવામાં આવે તો તેમની લોકપ્રિયતા બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે રહી છે.

તમને જણાવી દઈએ કે આ જાણીતા હની સિંહ હમેશા પોતાના સંગીત અને પોતાના અનોખા આલ્બમ ડાન્સ માટે વધારે જાણીતા રહ્યા છે.જયારે ઘણી હીટ ફિલ્મોમાં ઇંગ્લિશ બીટની જેમ કંપોઝ પણ કરવામાં આવ્યું છે.હાલમાં હની સિંહ દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં વધારે જાણીતા રહ્યા છે.જયારે તેમના કેટલાક ચાહકો હમેશા તેમના જીવન વિષે જાણવા માંગતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પોતાના અનોખા ગીતોને લીધે તેમના મોટાભાગના લોકો હની વિશે જાણે છે,પરંતુ તેના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે હનીસિંઘ એક પરણિત અભિનેતા છે.જે મોટાભાગના લોકો આજ સુધી જાની શક્યા નથી.એવું કહેવામાં આવે છે આ હની સિંહએ પોતાની સાથે ભણતી છોકરી સાથે લગ્ન કર્યા છે.

તમને જણાવી દઈએ કે હની સિંહની પત્ની સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડ અભિનેત્રીઓ પણ તેની સામે ફિક્કી લાગે છે.હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે.એવું કહેવાય છે કે એક સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા કરતા સારા મિત્રો બન્યા હતા.આ પછી પ્રેમ પડ્યા હતા.અને આજે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા છે.

હનીસિંઘ જયારે સફળ થયો ત્યારે શાલિની સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ હનીસિંહે આ લગ્નને દુનિયાથી છુપાવી રાખ્યા હતા.કારણ કે હની સિંહ હમેશા તેમના ચાહકોને નારાજ કરવા માંગતા ન હતા.ખાસ કરીને છોકરીઓમાં હની સિંહની લોકપ્રિયતા ઘટાડવા માંગતા ન હતા.તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ 2011 માં લગ્ન કર્યા હતા.

જયારે શાલિની દિલ્હીના એક પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.હનીસિંહે શીખ પરંપરા સાથે લગ્ન કર્યા છે,બંનેના લગ્ન દિલ્હીની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં થયા હતા.દિલ્હીના સરોજિની નગરના પવિત્ર ગુરુદ્વારામાં રજૂ કરવામાં આવ્યા હતા.હનીસિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન એવું જણાવ્યું હતું કે તેની પત્ની શાલિનીને તેના ગીતોને વધારે પસંદ કરતી નથી.પરંતુ તે પોતાને ઘણો પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *