ખુબ જ ખુબસુરત લાગે છે રવિના ટંડનની બેટી,ફોટા જોઇને તમે પણ ચોકી જશો……

Uncategorized

એવું કહેવામાં આવે છે કે 90 ના દાયકામાં ઘણા સ્ટાર્સ ફિલ્મી દુનિયા સાથે જોડાવા માટે આવ્યા હતા,આટલું જ નહિ પરંતુ તેમાંથી ઘણા સ્ટાર્સ આજે બોલીવૂડના સુપરસ્ટાર્સ બની ગયા છે,જયારે કેટલાક સ્ટાર્સ થોડી લોકપ્રિયતા પછી હમેશા માટે ફિલ્મોથી દૂર રહ્યા હોય તેવું જોવા મળ્યું છે.આવી જ રીતે જો સુંદર અને હોટ અભિનેત્રી રવિના ટંડનની વાત કરવામાં આવે તો તે એક સમયે વધારે જાણીતી અભિનેત્રી રહી હતી.

અભિનેત્રી રવિના ટંડનએ ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે,આટલું જ નહિ પરંતુ તેમના અભિનયને પણ લોકોએ વધારે પસંદ પણ કર્યો હતો.પરંતુ આજે તે ફિલ્મોમાં વધારે જોવા મળતી નથી.એવું કહેવામાં આવે છે કે જયારે આ અભિનેત્રી લગ્ન જીવનમાં જોડાઈ તે પછી ફિલ્મો જોવા મળી નથી.પરંતુ જ્યારે તે ફિલ્મો જોવા મળતી ત્યારે તે પોતાની સુંદરતાથી લાખો લોકોને પોતાના બનાવતી હતી.

આજે તમને આ અભિનેત્રી નહિ પરંતુ તેમની પુત્રી વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે,તમને જણાવી દઈએ કે તેમની પુત્રી ઘણી મોટી થઇ ગઈ છે,આટલું જ નહિ પરંતુ માતા રવિના કરતા વધારે સુંદરતા ધરાવી રહી છે.તમને જણાવી દઈએ કે તેમની પુત્રી હાલમાં આશરે 13 વર્ષની થઈ ગઈ છે,જયારે તેનો દેખાવ ઘણો સુંદર રહ્યો છે.

રવિના ટંડનની સુંદર પુત્રી પહેલીવાર કેમેરા સામે આવી હતી,ત્યારે તેની કેટલીક તસવીરો પણ સોસીયલ મીડિયા પર વાયરલ થઇ હતી.જયારે તેમની પુત્રીનું નામ રાશા છે,જે 13 વર્ષની થઇ છે.થોડા દિવસો પહેલા રવિનાએ પુત્રીનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.જયારે આ સમયે તેમની કેટલીક તસવીરો બહાર આવી હતી જેમાં રશા ગ્રીન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

રવિનાએ પોતાની પુત્રી રાશાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી,જેને લોકો પસંદ કરી રહ્યા છે.આ થોડી તસવીરોમાં રાશા એટલી સુંદર લાગી રહી છે કે લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર કરી રહ્યાં છે જેના કારણે તે તસવીરો વાયરલ થઈ રહી છે.જયારે કેટલાક લોકો અલગ અલગ ટીપ્પણી પણ કરવા લાગ્યા હતા.

જેમાં એક યુઝરે એવું પણ જણાવ્યું હતું કે માતા કરતા પુત્રી વધારે સુંદર છે.તમે પણ તેમની કેટલીક તસવીરો જોઈ શકો છો કેમાં સૌથી સુંદર કોઈ લાગી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી રવિના પોતાની પુત્રીને વધારે પ્રેમ કરે છે.એવું કહેવામાં આવે છે કે આ પુત્રી ઉપરાંત બીજી બે પુત્રી પણ છે જેને રવિના કુંવારી હતી તે સમયે દત્તક લીધી હતી.જયારે તે હમેશા પરિવાર સાથેની ઘણી તસવીરો અપલોડ કરતી જોવા મળે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો 1995 માં રવિના બોલિવૂડમાં તેની કારકિર્દીની ટોચ પર હતી અને એક પછી એક ઘણી હિટ ફિલ્મોમાં કામ કરતી હતી.જયારે તેમના પ્રેમના કિસ્સાઓ પણ તે સમયે વધારે ચર્ચામાં રહ્યા હતા.એવું કહેવામાં આવે છે કે જયારે તેમના લગ્ન થયા ન હતા ત્યારે બે પુત્રી જેમાં એક 11 વર્ષની હતી અને બીજી 8 વર્ષની હતી.જેને પોતે દત્તક લીધી હતી.

એવું કહેવામાં આવે છે કે તે સમયે રવીનાનું અફેર ફિલ્મ નિર્માતા અનિલ થાંડની સાથે ચાલી રહ્યું હતું,આખરે વર્ષ 2003 માં તેના લગ્ન થયાં.જયારે વર્ષ 2005 માં રવિનાએ રાશાને જન્મ આપ્યો હતો,જયારે બીજા સંતાન રણબીરનો જન્મ 2007 માં થયો હતો.જયારે રવીના હાલમાં ડ્રામા કંપનીમાં ન્યાયાધીશ તરીકે કામ કરી રહી છે.તે આજે પણ ઘણી જાણીતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *