ખુબ જ ખુબસુરત લાગે છે સંજુ સેમસનની પત્ની ,ફોટા જોઇને તમે પણ થઇ જશો દીવાના….

Astrology Sport

આજના સમયમાં ઘણા યુવાનો હવે ક્રિકેટરની દુનિયા સાથે જોડવા માંગે છે,જેના માટે ઘણી મહેનત પણ કરતા જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે આઈપીએલની સીઝન ચાલુ થાય છે ત્યારે તેમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળતા હોય છે,જેમાં એવા પણ ખેલાડીઓ હોય છે જે આ સિઝનમાં સારું એવું પ્રદર્શન કરીને આગની ઘણી મેચોમાં જોડાયેલા પણ જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં જો કેરળના યુવા ક્રિકેટર સંજુ સેમસનની વાત કરવામાં આવે તો તે હાલમાં ઘણા લોકપ્રિય થઇ રહ્યા છે.તમને જણાવી દઈએ કે સંજુએ ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચની વનડે સિરીઝથી ડેબ્યુ કર્યું હતું.ગત સીઝનમાં આઈપીએલમાં ૨ હજાર રન બનાવી ઇતિહાસમાં સૌથી બેસ્ટ બેટ્સમેન બની ગયો હતો.

તમને જણાવી દઈએ કે હાલમાં સંજુ 24 વર્ષની ઉંમર ધરાવે છે જયારે તેને 2018 માં લગ્ન કર્યા હતા.એવું કહેવામાં આવે છે જે યુવતી સાથે તેણે લગ્ન કર્યા હતા તેની સામે તે ઘણા લાંબા સમયથી પ્રેમ કરતો હતો.જયારે તેમની પત્નીનું નામ ચારુ છે.જે લોકોજના સમયથી એકબીજાને ઓળખતા હતા.અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા.

આ દંપતી ખૂબ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.બંનેના લગ્ન એક નાનકડા સમારોહમાં પણ થયા,જેમાં બંને પરિવાર સહિત 30 લોકો જ સામેલ થયા.સંજુની પત્ની દેખાવમાં ઘણી સુંદર છે,પરંતુ તે હમેશા મિડીયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.તે હમેશા સાદું જીવન જીવવાનો આગ્રહ કરતી હોય છે.

જયારે સંજુની વાત કરવામાં આવે તો તેણે રણજી ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કરનાર સૌથી યુવા કપ્તાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.તે સ્થાનિક ક્રિકેટમાં કેરળની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.જયારે રાજસ્થાન રોયલ્સના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુએ પણ ગયા વર્ષે આઈપીએલમાં બે સદી ફટકારી હતી.વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર તે પ્રથમ વિકેટકિપર અને બેટ્સમેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *