ખુબ જ ખુબસુરત લાગે છે સૈફ અલીખાનની એક્સ ગર્લફ્રેન્ડ,જેની સામે કરીના અને અમૃતા પણ લાગે છે ફીકી…….

Uncategorized

બોલિવૂડમાં હમેશા કોઈને કોઈ ચર્ચાઓ જોવા મળતી હોય છે.જયારે મોટાભાગની ચર્ચાઓ સ્ટાર્સના અંગત જીવન અંગેની વધારે જોવા મળતી હોય છે.જેમ કે કેટલાક સ્ટાર્સ પ્રેમ સબંધોમાં જોડાતા હોય છે,તો કેટલાક સબંધોનો અંત આવતો હોય તેવા સમાચારો સામે આવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલાક એવા પણ સ્ટાર્સ છે જેઓ જેની સાથે પ્રેમ સબંધો ધરાવતા હતા,તેમની સાથે જ લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા છે.

કેટલાક કલાકારો એવા પણ છે કે જેમણે તેમની પર્સનલ લાઇફને કારણે વધારે જાણીતા બનાવ્યા છે.એવું પણ કહી શકાય છે કે આ સ્ટાર્સ ફિલ્મો નહિ પરંતુ અંગત જીવનને વધારે ધ્યાનમાં રાખતા હતા.આવી જ રીતે જો જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની વાત કરવામાં આવે તો તે ફિલ્મોની સાથે સાથે અફેર્સના લીધે વધારે જાણીતા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેતાએ બે લગ્ન કર્યા છે,જેમાં તેમના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા,જયારે તે સમયે આ અભિનેતા આ અભિનેત્રીના પ્રેમમાં પડી ગયા હતા,અને આખરે લગ્ન પણ કરી લીધા હતા.જયારે આ લગ્ન જીવનનો અંત આવ્યો ત્યારે બીજા લગ્ન કરીના કપૂર સાથે કરી લીધા હતા.જયારે તેમના લગ્ન અને તેમના અંગત જીવનને લઈને આજે પણ ઘણી ચર્ચાઓ થાય છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ બંને અભીનેત્રો ઉપરાંત સૈફને કે ગર્લફ્રેન્ડ પણ હતી.જે કરીના-અમૃતા કરતા પણ વધારે સુંદર અને હોટ દેખાઈ રહી છે.આટલું જ નહિ પરંતુ અભિનેતા સૈફ પણ તેમના પ્રેમમાં ઘણો પાગલ હતો.પરંતુ તેમનો પ્રેમ લગ્ન જીવન સુધી આગળ વધ્યો ન હતો.તમને જણાવી દઈએ કે 47 વર્ષીય સૈફ અલી ખાને 1991 માં તેની ઉંમર કરતા 10 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

જયારે લગ્ન પછી 2004 માં છૂટાછેડા લઇ લીધા હતા,આ પછી વર્ષ 2008 માં કરીના તેની જિંદગીમાં આવી અને વર્ષ 2012 માં કરીના સાથે લગ્ન પણ કરી લીધા હતા,જયારે આજે બે બાળકોના માતાપિતા પણ છે.પરંતુ આ બંને પહેલા સૈફની જિંદગીમાં રોઝા કેટલાનો નામની એક ગર્લફ્રેન્ડ પણ હતી.

રોઝા દેખાવમાં ઘણી સુંદર હતી.જયારે સૈફ પણ તેમને વધારે પ્રેમ કરતો હતો.એવું કહેવામાં આવે છે કે આ રોઝા એક મોડલ હતી,જયારે દરેક વ્યક્તિ જાણે છે કે સૈફ બોલિવૂડ અભિનેતા ઉપરાંત પટૌડી પરિવારના નવાબ રહ્યા છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન માટે માતા-પિતાએ તેને મંજૂરી આપી ન હતી,આખરે તેમના પ્રેમનો અંત આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સૈફ ઘણીવાર તેના ઇન્ટરવ્યુમાં તેમની કેટલીક બાબતો પણ જણાવી હતી.જેમાં એવું પણ જણાવ્યું હતું કે આ દિવસો રોઝા વિદેશી દેશમાં રહે છે અને ત્યાં મોડલિંગ કરી રહી છે.પરંતુ ઘણા વર્ષોથી સૈફ સાથે કોઈ વાતચીત થઈ નથી.જયારે આજે પણ સૈફે રોઝાને ખૂબ જ ચાહે છે,કારણ કે તેમના લગ્ન ન થયા તે તેમના માટે એક દુખદ રહ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો સૈફ અલી ખાન ભૂતપૂર્વ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરના પરિવારનો છે.આજે તે નવાબ તરીકે ઓળખાય છે.સૈફ એક રાજકુમારની જેમ ઉછરેલો છે,તેથી તેની ફિલ્મો હિટ છે કે ફ્લોપ રહી હોય છે,પરંતુ તેનાથી તેને બહુ ફરક પડ્યો નથી.પરંતુ આ અભિનેતાએ પણ ઘણી હીટ ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

તમને જણાવી દઈએ કે આ લગ્ન પહેલા પણ તેમને બે બાળકો હતા,જે આજે પણ તેમને પ્રેમ કરે છે,જયારે બાળકો સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખે છે.તાજેતરમાં જ સૈફે એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે તેની પુત્રીની વધુ નજીક છે.જયારે હાલમાં તે આ નવા લગ્ન જીવનમાં પણ બે બાળકોનો પિતા બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *