ખુબ જ ખુબસુરત લાગે છે સોનું સુદની પત્ની,બે બાળકોની માતા હોવા છતાં અભિનેત્રીઓને ટક્કર મારે તેવી લાગે છે……..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.જયારે કેટલાક એવા પણ અભિનેતા છે જે હમેશા ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા અભિનેતા અને વધારે લોકપ્રિયતા ધરાવતા સોનુ સૂદની વાત કરવામાં આવે તો તે આજના સમયમાં ગરીબોના ભગવાન બની ગયા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે જયારે આગલા વર્ષે લોકડાઉન થયું ત્યારે ઘણા ગરીબ અને લાચાર લોકો ફસાઈ ગયા હતા.આ સમયે બોલીવૂડ અભિનેતા સોનું સૂદ લોકોની મદદ માટે આગળ આવ્યો હતો.ત્યારથી આ અભિનેતા વધારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે.અને આજે પણ લોકોની મદદ માટે આગળ આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે સોનુ સૂદને તેની ફિલ્મો અને અભિનયથી જેટલી માન્યતા મળી નથી તેના સામાજિક કાર્ય માટે વધારે જાણીતા થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે પોતે કરેલા આવા કાર્ય માટે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આજના સમયમાં તે ગરીબોના મસીહા કહેવામાં આવે છે.આવી સ્થિતિમાં આજે તમને સોનુ સૂદની પત્ની વિષે જણાવી રહ્યા છીએ.સોનુ સૂદના લગ્નને 24 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે.અભિનેતાએ વર્ષ 1996 માં સોનાલી સૂદ સાથે લગ્ન કર્યા હતા.

સોનું સૂદની પત્ની સોનાલી પણ સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.પરંતું તે બોલિવૂડની જગમગાતી દુનિયાથી દૂર રહે છે.તેને લાઈમલાઇટમાં રહેવું જરાય પસંદ નથી.પરંતુ ઘણીવાર સોનાલી તેના પતિ સોનુ સૂદ સાથે ચોક્કસ રીતે જોવા મળતી હોય છે.જયારે ચાહકો પણ તેમની આ જોડીને ખુબ જ પસંદ પણ કરે છે.

સોનાલી પોતાની સરળ જીવન શૈલીની સાથે ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.જયારે સોનાલી સ્ટાઇલિશ કપડામાં જોવા મળે છે.ત્યારે તેની સુંદરતા અભિનેત્રી કરતા પણ વધારે રહી છે.આટલું જ નહિ પરંતુ તે ઘણી હોટ અને ફીટ પણ જોવા મળી રહી છે.સોનાલી સૂદને જોતા, એવું અનુમાન કરવું મુશ્કેલ છે કે તેમના લગ્ન 24 વર્ષ થયાં હશે.

તમને જણાવી દઈએ કે સોનાલી બે પુત્રોની માતા પણ જેમાં આયન અને ઇશાંત સૂદ છે.એવું કહેવામાં આવે છે કે સોનાલી સૂદનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી.બોલિવૂડના ઘણા એવા કલાકારો છે જેમની પત્નીઓ બોલીવૂડ કાર્યક્રમોમાં જવાનું ટાળે છે,જેમાં સોનાલી પણ તેમાંની એક છે.તમને જણાવી દઈએ કે સોનુ અને સોનાલીએ પ્રેમ લગ્ન કર્યા છે.આજે તેમને લોકો ખુબ પ્રેમ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *