ખુબ જ દુખદ ઘટના,માનું મૃત્યુ થતાં ગામના લોકોએ ન આપ્યો કાંધો તો દીકરીઓએ કર્યું એવું કામ કે….

Uncategorized

દેશમાં કોરોનાની મહામારી દિવસે દિવસે વધારે ગંભીર થતી જોવા મળી રહી છે.જયારે દેશમાં ઉભી થયેલી કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા આધારે ઘાતક સાબિત થ્હાઈ છે.હાલમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે દિવસે ઘણો વધારો થતો જોવા મળી રહ્યો છે.જયારે રોજ હજારો લોકો મોતને પણ ભેટી રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ કોરોનાની લહેરમાં ઓક્સિજનની ઘણી અછત જોવા મળી રહી છે.જયારે મોટાભાગના કોરોના દર્દીઓને આ સુવિધાઓ પૂરતી ન મળવાને લીધે મોત થયા હોય તેવું પણ સામે આવ્યું છે.કોરોના રોગચાળાની બીજી લહેને ઘણા પરિવારોના સભ્યોને ભડકી ગયો છે.મોટાભગાના પરિવારે ખાસ કરીને કોઈ વડીલ,માતા પિતા કે અન્ય સભ્યોને ખોઈ ચુક્યા છે.

આજે આવો જ એક કિસ્સો ઝારખંડના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં દિકરીઓએ પરિવારના સભ્યને કન્ધો આપ્યો છે.એટલે અહીની મહિલાનું મોત થયું ત્યારે કોઈ વ્યક્તિ તેમની તેમની અંતિમ ક્રિયા માટે જોડાવા તૈયાર ન હતું.આવી સ્થિતિમાં પુત્રીઓએ પુત્રોની ફરજ બજાવી હતી.અને તેમની માતાના મૃતદેહને સ્મશાન લઈ ગઈ હતી.અને તેમનું અંતિમ સંસ્કાર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ વિસ્તારમ રહેતી એક મહિલા જે 55 વર્ષની હતી.જયારે તેમનું મોત થયું ત્યારે મૃતકની દીકરીઓ રડતી રહી,પરંતુકોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તૈયાર ન હતું.તેનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે આ પરિવારને કોઈ કારણસર સમાજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.જેના લીધે ત્યાના લોકો સ્મશાન ઘાટ પર જવા માટે તૈયાર ન હતા.

જયારે એવું કહેવામાં આવે છે કે આ મહિલાને કોઈ પુત્ર ન હતો.પરંતુ 8 પુત્રીઓ હતી.જયારે માતાનું અવસાન થયું ત્યારે ઘણા સમય સુધી લોકોની મદદની રાહ જોઈં,રંતુ કોઈ સામે આવ્યું નહિ.જેથી આ દિકરીઓ પુત્ર બનીને માતાનું અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.આ પછી પોતે અર્થી ખભા પર મુકીને સ્મસાન જઈને અંતિમ સંસ્કાર કર્યા હતા.

એક દીકરી એવું જણાવી રહી છે કે આજના સમયમાં ઘણા લોકોના મનમાં માનવતા રહી નથી.આવી સ્થિતિમાં પોતાને એક પુત્ર બનીને પોતાની માતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.વધુમાં જણાવ્યું કે માતાને ચાર વર્ષ પહેલાં બિમાર હતી જેના લીધે તેમને લકવો થયો હતો.જેથી તેમનું અચાનક મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *