ખુબ જ સુંદર લાગે છે તારક મહેતાના જેઠાલાલની પત્ની,તસ્વીરો જોઇને તમને પણ લાગશે નવાઈ…..

Boliwood

અત્યારે ટીવીમાં સૌથી વધુ જોવાતો શો તારક મહેતા કા ઉલટા ચશ્માં છે. જેમાં બધા કેરેક્ટરની અદાઓ એવી હોય છે કે તમને આ શો જોવાનું ખુબ જ ગમે છે. આ શો વર્ષ 2008 માં શરૂ થયો હતો. ત્યારબાદ આજ સુધી આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.શોમાં ‘જેઠાલાલ’ ખુબ જ લોકપ્રિય છે.

આ પાત્ર ટીવી અને સમાચાર તેમજ સોશિયલ મીડિયા પર મેમેમાં ખુબ જ જોવા મળે છે.સોશિયલ મીડિયામાં તારક મહેતાના નાના વિડીયો પણ ખુબ જ જોવા મળે છે.

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું નામ દિલીપ જોશી છે. દિલીપ જોશી ઘણા સમયથી અભિનયની દુનિયામાં સક્રિય છે. અને તે જેથાલાલનો કિરદાર નિભાવે છે.તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું નામ દિલીપ જોશીની પત્ની ખુબ જ સુંદર લાગે છે. તેના વિષે આપણે જણાવીશું.


જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમણે પહેલા ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં સલમાન ખાનની ફિલ્મ મૈન પ્યાર કિયામાં પહેલી વાર કામ કર્યું હતું. જે બાદ ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.અત્યારે જેઠાલાલની ઉમર 53 વર્ષની છે. દિલીપ જોશીની પત્ની જયમલાને ફિલ્મી દુનિયાથી દુર રહે છે. જેઠાલાલ તેની વાસ્તવિક જીવનની પત્નીને ખૂબ જ ચાહે છે.

આ બંને એકબીજાની ખૂબ નજીક રહે છે. જયમલાના પતિ એટલે કે દિલીપ જોશી ટીવી જગતના એક પ્રખ્યાત કલાકાર છે જેમણે લાખો લોકોનું દિલ જીતી લીધી છે.

દિલીપ જોશી અને તેની પત્ની જયમાલાની જોડી જોવા માટે ખૂબ જ સુંદર લાગે છે. દિલીપ જોશીની પત્ની એક હોઉસવાઇફ છે. દિલીપ જોશી સોશિયલ મીડિયામાં તેમની પત્ની અને બાળકોની તસવીરોની તસ્વીરો શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *