ખુબ જ સુંદર લાગે છે શિખર ધવનની પત્ની,ફોટા જોઇને તમે પણ થઇ જશો દીવાના………….

Sport

ક્રિક્રેટ એક એવી રમત છે જેને લોકો દિવસે દિવસે વધારે પસંદ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ભારતમાં આની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.આજના સમયમાં મોટાભાગના લોકો ક્રિક્રેટ રમવાનો અને જોવાનો ઘણો શોખ ધરાવે છે.જયારે કેટલાક ભારતીય ક્રિકેટરો એવા પણ છે જે ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

આવી સ્થિતિમાં જો ભારતના ઓપનર શિખર ધવનની વાત કરવામાં આવે તો તે જાણીતા ખેલાડી છે.જેમની લોકપ્રિયતા અનેવ ઘણી વધારે રહી છે.તેમને કેટલીક ઈજાઓ થઇ હતી જેથી તે સમયે વર્લ્ડમાં તે જોવા મળ્યા ન હતા.પરંતુ હાલમાં તે ઘણા ફીટ થઇ ગયા છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તે સોસીયલ મીડિયા પર એક્ટીવ પણ જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર શિખર ધવનને આજે કોઈ વધારે ઓળખ આપવાની જરૂર નથી,કારણ કે તે તેની બેટિંગથી દેશ-વિદેશમાં જાણીતા રહ્યા છે.શિખર ધવન ભારતીય ટીમનો તે ઓપનર છે,જેના વિના ભારતીય બેટિંગ અધૂરી લાગે છે.શિખર ધવન મેચ વિજેતા કલાકાર છે.તેની ક્ષમતાના આધારે તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ જીતી છે.

આજે કરોડો લોકો તેમને પ્રેમ કરી રહ્યા છે.જયારે કેટલાક તેમના ચાહકો તેમના અંગત જીવન વિષે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે શિખર ધવનની પત્ની અને પુત્રી દેખાવમાં ઘણા સુંદર છે.તમે પણ તેમની અમુક તસવીરો જોઈ શકો છો.સામાન્ય રીતે જોવામાં આવે તો શિખર ધવનનો જન્મ દિલ્હીમાં થયો હતો.

જયારે 2010 માં વિશાખાપટ્ટનમમાં ઓંસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રવેશ કર્યો હતો.તેણે 34 ટેસ્ટ મેચોમાં 41 ની સરેરાશથી 2315 રન બનાવ્યા છે,જેમાં 7 સદી અને 5 અડધી સદીનો સમાવેશ છે.આ જ વનડેમાં તેણે 46 ની સરેરાશથી 5065 રન બનાવ્યા હતા.જેમાં 15 સદી અને 26 અડધી સદીનો સમાવેશ છે. ટી 20 માં 1232 રન છે,જેમાં 9 અર્ધસદીનો સમાવેશ થાય છે.

શિખર ધવન તેની પર્સનલ લાઇફ પર ઘણું ધ્યાન આપે છે.તેણે 2012 માં ઓંસ્ટ્રેલિયન નાગરિક 43 વર્ષીય આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.આયેશા દેખાવમાં ઘણી સુંદર અને હોટ છે.તેની સામે બોલીવૂડ અભિનેત્રી પણ નિસ્તેજ દેખાય છે.ઘણા ઓછા લોકો જાણતા હશે પરંતુ તમને જણાવી દઈએ કે શિખર અને આયેશાને 3 બાળકો છે.

જેમાં 2 છોકરીઓ અને 1 છોકરો છે.ધવનની પુત્રીઓના નામ રહિયા ધવન અને અલહિયા ધવન છે. અને છોકરાનું નામ ઝોરાવર છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આયેશા ઓસ્ટ્રેલિયન બોક્સર પણ રહી છે.જયારે હાલમાં ધવનની મોટી દીકરી ઘણી મોટી થઈ ગઈ છે.જે તેની માતા કરતા પણ વધારે સુંદર જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે તેમની કેટલીક તસવીરો પણ સોસીયલ મીડિયામાં જોવા મળતી હોય છે,જેના લીધે તે અચાનક ચર્ચામાં પણ જોવા મળે છે.આજે શિખર પોતાની પતિ અને બાળકો સાથે વૈભવી જીવન જીવી રહ્યો છે.જયારે રમતના મેદનમાં તો તેમની લોકપ્રિયતા ઘણી અપાર રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *