ખુબ જ સુંદર લાગે છે હની સિંહની પત્ની,બોલીવૂડની અભિનેત્રીઓ પણ તેમના આગળ પડે છે ફીકી….

Boliwood

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનેક કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અભિનયથી સારી એવી સફળતા મેળવી ચુક્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં ખાલી અભિનેતા જ નહિ પરંતુ કેટલાક એવા સિંગરો પણ છે જે હમેશા ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.જયારે ઘણીવાર તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં જાણીતા એવા સિંગર હની સિંહની વાત કરવામાં આવે તો તે આજના સમયમાં મોટા સ્ટાર્સ માનવામાં આવે છે.તેમની લોકપ્રિયતા આજે સ્ટાર્સ કરતા વધારે રહી છે.આટલું જ નહિ પરંતુ આજે દરેક યુવાનની પહેલી પસંદ બની ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લાખો છોકરીઓ તેમની દીવાની છે.

દરેક વ્યક્તિ જાણે છે કે હની સિંહ સૌથી વધુ હિટ રેપર રહ્યો છે.સામાન્ય પરિવારમાંથી આવેલો આ હનીસિંહે આજે દેશ જ નહિ પરંતુ વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે હનીસિંહેને પોતાના આ સંગીતની કળા માટે હજારો એવોર્ડ પમ મળી ગયા છે.એવું કહેવામાં આવે છે કે હની સિંહે ઉદ્યોગમાં હાઇ હીલ્સ,બ્લુ આઇઝ,ડોપ શોપ,લુંગી ડાન્સ અને કેટલાક અંગ્રેજી બીટ જેવા હિટ ગીતોથી તે વધારે જાણીતો રહ્યો છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે હનીસિંહે પહેલા પંજાબી આલ્બમથી શરૂઆત કરી હતી.આ પછી તેમની લોકપ્રિયતા વધી ગઈ હતી.આજે હની સિંહ પાસે દરેક પ્રકારની સુખ સંપતી રહેલી છે.આટલું જ નહિ પરંતુ પોતે વૈભવી જીવન પણ જીવી રહ્યા છે.ખાસ કરીને હની સિંહ દિલ્હીનો રહેવાસી છે,જયારે તેમનું અસ્ર્લી નામ હરદિશ સિંહ છે.

તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા લોકો જાણતા નથી કે તે પરણિત છે કે અપરિણીત.પરંતુ તમને જણાવી દઈએ કે હની સિંહના લગ્ન થઇ ગયા છે.જયારે તેમની પત્ની ઘણી જ હોટ અને વધારે સુંદર છે.પણ આજ સુધી તે હમેશા પોતાના લગ્ન જીવનને છુપાવતા આવ્યા હતા.જયારે એવું કહેવાય છે કે તેમની પત્નીને તે શાળા સમયથી જ પ્રેમ કરતા આવ્યા છે.

હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે.જેવી રીતે હની સિંહ વધારે મીડિયા અને લાઇમલાઇટમાં જોવા મળે છે તેવી રીતે ચર્ચામાં આવવું તેમની પત્નીને વધારે પસંદ નથી.પરંતુ તે સેલિબ્રિટી ઓછી પણ નથી.તેની સુંદરતા બોલીવૂડની અભિનેત્રીઓ કરતા પણ વધારે રહી છે.જયારે હની સિંહ અને શાલિનીએ સાથે મળીને સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે અને તે બંને સારા મિત્રો પણ રહ્યા હતા,અને આજે સારા પતિ પત્ની પણ છે.

એવું કહેવામાં આવે છે કે હની સિંહ સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ બ્રિટન ગયો હતો,પરંતુ તે એક ક્ષણ માટે પણ શાલિનીને ભૂલ્યો ન હતો.જ્યારે હની સિંહને સફળતા મળી ત્યારે શાલિની સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયો હતો.તમને અનાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ 2011 માં લગ્ન કાર્ય હતા,પરંતુ ઘણા ઓછા લોકો તેમના લગ્ન જીવન વિશે જાણતા હતા.

તેમના લગ્ન શીખ પરંપરા સાથે થાય છે.જયારે તેમના લગ્ન પણ એક ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા હતા.પરંતુ જયારે હની સિંહ અને શાલિની તલવાર આખી દુનિયાની સામે દેખાવા લાગ્યા ત્યારે તેમના ચાહકો માટે એક જોરદાર આંચકો હતો.જયારે તેમની જોડી પણ લોકો ખુબ પસંદ કરવા લાગ્યા હતા.પરંતુ તેની સાથે હજારો છોકરીઓના દિલ પણ તૂટી ગયા હતા.જે હોય તે પરંતુ હાલમાં તે તેમની સુંદર પત્ની સાથે સારું એવું જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *