ખુલાસો: આખરે શા માટે પોતાની બહેનથી આટલી નફરત કરે છે સની દેઓલ,જાણો શું છે અસલી કારણ….

Uncategorized

બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ પરિવાર રહેલા છે જે વર્ષોથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહી શકાય છે કે કેટલાક પરિવારની પેઢી પણ આજ ફિલ્મી દુનિયામાં જોડાઈ ગઈ છે.આવી સ્થિતિમાં જો દેઓલ પરિવારની વાત કરવામાં આવે તો તેમના પરિવારના દરેક સભ્યો ફિલ્મોમાં જોડાઈ ગયા છે.

આટલું જ નહિ પરંતુ આ દેઓલ પરિવાર એક અલગ ઓળખ પણ ધરાવે છે.જેમ કે ધર્મેન્દ્ર એક મોટા સુપરસ્ટાર્સ રહ્યા છે,જે પોતાના અભિનયથી આજે પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમને ઘણી હીટ ફિલ્મો પણ આપી છે.આવી જ રીતે જો સની દેઓલ અને બોબી દેઓલ આ બંને ભાઈની વાત કરવામાં આવે તો તે પણ એક સફળ અભિનેતા રહ્યા છે.

જયારે ધર્મેન્દ્રની પત્ની એટલે કે હેમા માલિની વાત કરવામાં આવે તો તે પણ એક સમયે મોટી જાણીતી અભિનેત્રી હતી.આવી જ રીતે એશા દેઓલ પણ પોતાના અભિનય અને વિશેષ વ્યક્તિત્વ માટે જાણીતી રહી છે.ધર્મેન્દ્રએ 80 અને 90 ના દાયકામાં લોકોને તેમના વિશેષ વિચારોથી દિવાના કરી દીધા હતા.

આવી જ રીતે પિતાના પગલે સની પણ ચાલતા રહ્યા છે.સનીની વાત કરવામાં આવે તો તેમને ઘણી મહાન ફિલ્મો આપી હતી.પરંતુ કેટલીક એવી પણ બાબતો છે જે ઘણા ઓછા લોકો જાણતા નથી,જે પારિવારિક કેટલીક સમસ્યાઓ.એવું કહેવામાં આવે છે કે સની દેઓલ તેની બહેન એશા દેઓલને નફરત કરતા હતા.અને આ વાત ઘણીવાર મીડિયા સામે પણ આવી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજે બોલિવૂડના સશક્ત કલાકારોનું નામ લેવામાં આવે તો તેમાં પહેલું નામ સની દેઓલનું આવે છે.તે પોતાના જબરદસ્ત અભિનયના આધારે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે.પરંતુ એવું તો શું કારણ હશે કે તે પોતાની બહેનને નફરતકરતા હતા.તમને જણાવી દઈએ કે સની દેઓલ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પુત્ર છે.

ધર્મેન્દ્રએ 1954 માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા,જે તેમની પહેલી પત્ની હતી.સની દેઓલ અને બોબી દેઓલ તેના પુત્રો છે.પરંતુ, પ્રકાશ કૌરથી છૂટાછેડા પછી ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા.વર્ષ 1979 માં બંનેના લગ્ન થયા અને ધર્મેન્દ્ર અને હેમા માલિનીની બે પુત્રીઓ હતી જેમાં એક એશા દેઓલ અને અહના દેઓલ.

એવું કહેવામાં આવે છે કે સની દેઓલ તેની બહેન એશા દેઓલને નફરત કરે છે.જો કે આ મામલે કેટલી સત્યતા છે તે કોઈ જણાતું નથી.સની દેઓલ એક ખૂબ જ સ્થાયી વ્યક્તિ છે.પરંતુ તે તેની સાવકી બહેન એશા દેઓલને ખૂબ જ નફરત કરે છે.એવું પણ કહેવામાં આવે છે કે સની દેઓલ તેની સાવકી માતા હેમા માલિની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી.

સની દેઓલ તેના પિતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અફેર અને ત્યારબાદ લગ્નને કારણે ઘણા આંચકોમાં આવ્યો હતો.આ કારણોસર તે એશા દેઓલ અને તેની સાવકી માતા હેમા માલિની સાથે કોઈ સંબંધ રાખતો ન હતો,પરંતુ એક સમય હતો જયારે આવી સ્થિતિ ઉભી થઇ હતી,પરંતુ હેમા માલિની પણ તેમને પુત્ર તરીકે રાખવા લાગી છે જયારે આખો પરિવાર હવે ખુશીથી રહે છે.

સની દેઓલની ઉંમર 61 વર્ષ છે,જ્યારે હેમા માલિનીની ઉંમર 69 વર્ષ છે.તમને જણાવી દઈએ કે સની દેઓલ અને એશા દેઓલ વચ્ચેના સંબંધો અંગેનો ખુલાસો એવા સમયે થયો જ્યારે સની દેઓલ એશા દેઓલના લગ્નમાં જોવા મળ્યા ન હતા.આ પછી દરેકની જીભ પર વાત થઈ હતી કે બંને વચ્ચેના સંબંધો સારા નથી.પરંતુ આ દરેક બાબત સત્ય નથી આજે તે પોતાની બહેનને વધારે પ્રેમ પણ કરે છે.માટે આજ સુધી આ પરિવાર એકસાથે રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *