ખુશખબર સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો જાણો કેટલુ સસ્તું થયું સોનું……..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારથી દેશમાં કોરોના મહામારી ઉભી થઇ છે ત્યારથી ઘણી એવી વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે,આટલું જ નહિ પરંતુ એવું કહી શકાય છે કે આટલો ભાવનો વધારો કોઈ દિવસ જોવા મળ્યો ન હતો.આવી જ રીતે જો સોના ચાંદીની વાત કરવામાં આવે તો તેના ભાવતો હાલમાં આશમાને ચાલી ગયા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો સોનાની ખરીદી કરવા માંગે છે,તે લોકો માટે એક સારા સમાચાર સામે આવી ગયા છે.એવું કહી શકાય છે કે જો તમે પણ સોનાની ખરીદી કરવા માંગો છો તો આ સમય તમારા માટે આવી ગયો છે,એટલે કે આવતીકાલથી તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો,આ દિવસ ઘણો લાભકારક થઇ શકે છે.

એવું કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકાર સોનાની ખરીદી માટે એક મોટી તક આપવા જઈ રહી છે.એવું કહેવામાં આવે છે કે 13 જુલાઈથી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની ચોથી શ્રેણીનું વેચાણ શરૂ થઈ રહ્યું છે.જયારે આનું વેચાણ આશરે 16 જુલાઇ સુધી પણ ચાલતું જોવા મળી શકે છે,જેમાં ઘણા લોકો ખરીદી કરીને લાભ મેળવી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અનુસાર એવું કહેવામાં આવે છે કે આ શ્રેણીમાં પ્રતિ ગ્રામ સોનાની કિંમત આશરે 4,807 રૂપિયા નક્કી કરવામાં આવી છે.જયારે આ સમગ્ર બાબત ખુદ સરકાર વતી જાહેર કરવામાં આવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ચોથી શ્રેણી પાંચ દિવસ માટે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

આરબીઆઈ એવું પણ જણાવી રહ્યું છે કે જો તમે બોન્ડ માટે ઓનલાઇન અરજી કરો છો,તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે,માટે એવું કહી શકાય છે કે રોકાણકારો માટે એક ગ્રામ ગોલ્ડ બોન્ડની કિંમત આશરે 4,757 રૂપિયા જ રહી શકે છે.જયારે મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું સામે આવ્યું છે કે આ બોન્ડ્સ તમામ બેન્કો મારફેતે વેચાણ થઇ શકે છે.

જેમાં ખાસ કરીને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેંજ,એનએસઈ અને બીએસઈ મારફતે પણ વેચાણ થઇ શકે છે.જયારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મહત્તમ 4 કિલો ગોલ્ડ બોન્ડ પણ ખરીદી શકે છે.તેવું જણાવી દેવામાં આવ્યું છે.

જયારે બીજી તરફ એક ગ્રામનું ઓછામાં ઓછું રોકાણ હોવું પણ જરૂરી છે.જયારે ટ્રસ્ટ્સ અથવા સમાન તેવી સંસ્થાઓ 20 કિગ્રા સુધીના બોન્ડ્સની ખરીદી પણ કરી શકે છે.માટે જો તમે પણ આ યોજના હેઠળ સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે આ સમય ઘણો યોગ્ય રહેવાનો છે.ખરીદી કરીને તમે પણ નવું રોકાણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *