ખેડૂતને ખેતી કામ દરમિયાન મળી એવી વસ્તુ કે માની ગયો કરોડપતિ,જાણો શું મળ્યું……….

Uncategorized

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ એક સરખું ભાગ્ય ધરાવતો નથી.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ લોકો છે જે પોતે સખત મહેનત કરીને પોતાનું જીવન પસાર કરતા હોય છે.પરંતુ ભાગ્ય કોઈનું કયારે બદલાઈ જાય તે કહેવું ઘણું મુશ્કેલ છે.ઘણીવાર કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવેલા છે જેમાં વ્યક્તિ ગરીબમાંથી રાતોરાત ધનિક પણ બની ગયો હોય છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.ખેડૂત સાથે જોવા મળ્યો છે,જેમાં તેનું ભાગ્ય અચાનક બદલાઈ ગયેલું જોવા મળ્યું છે.એવું કહેવામાં આવે છે કે ચોમાસાને લીધે એક ખેડૂત રાતોરાત સામાન્ય માણસથી અચનાક ધનિક બની ગયો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો ખેડૂત પોતે સખત મહેનત કરીને પરિવારને ખવડાવવાનો પ્રયાસ કરતો હોય છે.

પરંતુ આ ખેડૂતનું ભાગ્ય એટલું મજબૂત હતું,જકે તેના જ ખેતરમાંથી તેને ચમકતી વસ્તુઓ જોવા મળી હતી.જયારે આ ચમકતી વસ્તુને નજીકથી જોવામાં આવી તો તે કોઈ સામાન્ય નહિ ,પરંતુ કીમતી હીરા હતા.આવી સ્થિતિમાં આ ખેડૂત તે કીમતી હીરા પોતાની પાસે રાખે છે.આટલું જ નહિ પરંતુ તેને એક સુવર્ણ પાસે લઈ પણ લઇ ગયો હતો.

સુવર્ણકારે જે જણાવ્યું તે જાણીને ખેડૂત તો ઘણો ખુશ ખુશ થઇ ગયો હતો.તેને જાણવા મળ્યું કે આ સામાન્ય દેખાતી વસ્તુ એક કીમતી હીરા છે.જેથી અચાનક જ ખેડૂતનું ભાગ્ય બદલાઈ ગયું હતું.તમને જણાવી દઈએ કે આ સમગ્ર કિસ્સો આંધ્રપ્રદેશના એક જિલ્લામાંથી સામે આવ્યો છે.જ્યાં એક નાનો ખેડૂત રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

જ્યારે ખેડૂતે સુવર્ણને હીરાનો ભાવ અંગે પૂછ્યું ત્યારે વેપારીએ જણાવ્યું કે આની બદલે પોતે 13.50 લાખ રૂપિયા રોકડ અને 5 તોલા સોનું આપવા માટે જણાવ્યું હતું.એક એવો સમય હતો,જયારે ખેડૂત પોતે રાત દિવસ મહેનત કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો.પરંતુ આ કીમતી વસ્તુએ તેનું આખું જીવન જ બદલી નાખ્યું હતું.

પરંતુ એવું કહેવામાં આવે છે કે કેટલાક લોકોએ આ અંગેની જાણ પોલીસને પણ કરી હતી.જેથી પોલીસે આ બાબતે વધારે તપાસ પણ કરી હતી.જ્યારે કેસની તપાસ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે આ એક સામાન્ય ખેડૂત પરિવારનો ખેડૂત હતો,જે પોતાનું ખેતર ચોમાસું આવતું હોવાથી ખેડી રહ્યો હતો.પરંતુ આ સમયે તેને જમીનમાંથી હીરા મળ્યા હતા.

જયારે આ મળેલા હીરા પોતે એક વેપારીને પણ વેચી દીધા હતા.પરંતુ હીરાનો રંગ અને વજન કેવી હતો તે ખેડૂત વધારે જાણતો ન હતો.પરંતુ તેના બદલે જે પૈસા મળ્યા હતા.તે લઈને તે ઘણો ખુશ હતો.પરંતુ પોલીસનું કહેવું છે કે તેઓ આ અંગે ટૂંક સમયમાં વધારે માહિતી મેળવી શકે છે.તમને જણાવી દઈએ કે આ જિલ્લામાંથી આ પ્રકારની ઘટના પ્રકાશમાં પહેલી આવી નથી,પરંતુ એવું કહેવામાં આવે છે કે આ વર્ષની આ બીજી ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *