ગર્ભવતી હોવા છતાં દર્દીઓની કરી રહી હતી સેવા,પછી ફૂલ જેવા માસુમ બાળકને જન્મ આપ્યો અને થયું એવું કે………

Uncategorized

દેશમાં હાલ સતત કોરોનાની મહામારી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ દિવસે દિવસે તેમાં વધારો થતો જોવા મળી જયારે હજારો લોકો કોરોના સામે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.હાલમાં સમગ્ર માનવજીવન ખૂબ પરેશાન છે.દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાની આ ઉભી થયેલી બીજી લહેર વધારે ઘાતક સાબિત થઇ છે.જયારે દેશમાં ત્રીજી લહેર આવશે તો શું થશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઇ ગયા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોનાના આ સંકટમાં લોકોનું જીવન સપૂર્ણ રીતે બદલાઈ ગયું છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ પરિવારો છે જ્યાં તેમના અનેક સભ્યો કોરોના સામે હારી ગયા છે.પરિવાર સુના થઇ ગયા છે.હાલમાં ચારેબાજુ કોરોના સાથે લોકો લડી રહ્યા છે.કોરોના સમયગાળામાં ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે,પરંતુ ઘણા લોકો એવા પણ છે જે અન્યની સેવામાં વ્યસ્ત છે.

આટલું જ નહિ પરંતુ પોતાના પરિવાર અને પોતાના જીવનની પરવા કર્યા વિના દિવસરાત લોકોની સેવા કરવામાં જોડાઈ ગયા છે.આજે આવી જ એક દુખદ ઘટના સામે આવી છે.જેમાં એક આરોગ્ય વિભાગમાં પોસ્ટ કરાયેલ નર્સની છે.જે પોતે ગર્ભવતી હોવા છતાં આ કોરોના રોગચાળા સામે પોતાની ફરજ નિભાવતી રહી હતી.

પરંતુ આ નર્શે પણ સેવા કરતા કરતા કોરોનાને કારણે દમ તોડી દીધો હતો.તમને જણાવી દઈએ કે નર્સ મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહી હતી.સતત કોરોનાથી પીડિત દર્દીઓની સેવા કરતી હતી અને તે આ દરમિયાન તેણી પોતે ગર્ભવતી પણ થઇ હતી.પરંતુ ફરજ પરથી દૂર થઇ ન હતી.આ પછી થોડા તે મહિલાએ ખાનગી હોસ્પિટલમાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ સમયે માતા અને પુત્રી બંનેની કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે બંને કોરોના સંક્રમિત હતા.

જ્યારે મહિલાની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી.આવી સ્થિતિમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ હોસ્પિટલમાં આશરે 10 દિવસ સારવાર પણ લીધી હતી.પરંતુ તેની તબિય વધારે ખરાબ થઇ હોવાથી અંતે તેનું મોત થયું હતું.

આ એક એવી દુઃખથી સ્થિતિ હતી કે કોરોના દર્દીઓની સેવામાં રાત-દિવસ જોડાયેલી નર્સ પોતે કોરોના સામે હારી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ એક નિર્દોષ પુત્રીને માતાની છાયા પણ મળી ન હતી.જયારે એવું કહેવાય છે કે તેમના પતિ શિક્ષણ વિભાગમાં લેક્ચરર તરીકે કામ કરે છે.તેમના પિતાએ આ સમગ્ર દુખની લાગણીની ચિંતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *