પ્રેમમાં ડખો થતા દબાણ કરતો હતો યુવક, પ્રેમિકાએ એવો પાઠ ભણાવ્યો કે આખી જિંદગી યાદ કરશે…

Uncategorized

એવું કહેવામાં આવે છે કે પ્રેમ અંધ હોય છે,આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ લોકો છે જે પ્રેમમાં પોતાની દરેક મર્યાદાઓ ભૂલી જતા હોય છે.જયારે કેટલાક તો પ્રેમની આડમાં કેટલાક હિંશક કૃત્યો પણ કરતા હોય છે.તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ યુવાનો છે જે પ્રેમની બાબતે યુવતીઓનું શારીરિક અને માનશીક શોષણ કરતા હોય છે.

આજે આવો જ પ્રેમ સબંધો સાથે જોડાયેલ એક કિસ્સો સુરતના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે આ વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષિકા ઘણા સમય પહેલા એક યુવક સાથે પ્રેમ સબંધો ધરાવતી હતી,પરંતુ અમુક કારણોથી આ પ્રેમ સંબંધનો અંત આવી ગયો.જયારે મહિલા આ પ્રેમમાં આગળ વધવા માંગતી ન હતી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે ઘણા સમય પહેલા પ્રેમનો અંત આવી ગયો હોવા છતાં પ્રેમી યુવક તેમની પાછળ પડેલો જોવા મળ્યો હતો.આટલું જ નહિ પરંતુ તે વારંવાર આ મહિલાને પરેશાન કરવા લાગ્યો હતો.એવું પણ કહેવામાં આવે છે કે આ યુવક હમેશા ઇમોશનલ બ્લેકમેઈલ કરતો હતો.તે આવી તો અનેક બાબતોને લઈને મહિલાને પરેશાન કરતો હતો.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે ગત દિવસે આ પ્રેમી યુવાને જાહેર રસ્તા પર યુવતી સાથે ન કરવાનું કામ કર્યું હતું.તેમના આ ઘટના અંગે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે આ હોબાળો આખરે પોલીસ સ્ટેશન સુધી આગળ વધી ગયો હતો.મહિલા શિક્ષિકાએ ફરિયાદ કરી હોવાથી પોલીસે ગુનો દાખલ કરીને યુવકની ધરપકડ કરી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ યુવક ઘણા સમયથી તે વિસ્તારમાં રહેતો હતો.જયારે 22 વર્ષીય યુવતી સાથે તે પ્રેમ સબંધો ધરાવતો હતો.જયારે આ યુવતી હાલમાં ત્યાની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છે.એવું કહેવામાં આવે છે કે આશરે ત્રણ વર્ષ પહેલા મહિલા એક લગ્નમાં ગઈ હતી.જયારે આ સમયે તેમના એક મિત્ર મારફતે આ યુવક સાથે મુલાકાત થઈ હતી.

આખરે અહીંથી થયેલી મુલાકાત પછી બંને થોડા સમય પછી પ્રેમ સબંધોમાં જોડાઈ ગયા હતા.જયારે એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમ સબંધો પછી યુવક અમરેલીમાં સ્થાઈ થયો હતો,પરંતુ યુવતીને મળવા સુરતમાં વારંવાર આવતો હતો.પરંતુ આ મહિલાને એવું પણ જાણવા મળ્યું કે આ યુવક અન્ય મહિલા સાથે પણ પ્રેમ સબંધો ધરાવે છે.આવી સ્થિતિમાં એકવર્ષ પહેલા તેમના પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો.

પ્રેમનો અંત આવી ગયો હોવા છતાં યુવક એનકેન પ્રકારે યુવતીને હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો.પરંતુ હદ તો ત્યારે થઇ જયારે યુવકે ગત દિવસે જાહેરમાં યુવતી સાથે લગ્ન અને અન્ય બાબતે વાત કરીને પરેશાન કરવાની કોશિસ કરી હતી.જયારે મામલો વધારે વધ્યો ત્યારે યુવતીએ તાત્કાલિક પોતાના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા.

આખરે પરિવારે પોલીસ મથકમાં જઈને યુવક સામે ફરિયાદ કરી હતી.આ યુવતીએ એવું જણાવ્યું કે એક વર્ષ પહેલા તમામ સંબંધ તોડી નાખ્યા હતા,પરંતુ તે વારંવાર હેરાન કરવા લાગ્યો હતો.આટલું જ નહિ પરંતુ અન્ય બાબતે બ્લેકમેલ પણ કરતો હતો.માટે કંટાળીને આ ફરિયાદ કરવામાં આવી છે.હાલમાં તો વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *