લગ્ન પછી લાગી ગઈ દુલ્હાની આંખ તો દુલ્હને કર્યું એવું કે જાણીને તમારી પણ આખો થઇ જશે પહોળી.

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો એક યુવતી અને યુવક લગ્ન જીવનમાં ત્યારે જોડાય છે જયારે તે એકબીજાને પસંદ કરતા હોય છે,આટલું જ નહિ પરંતુ તેમના પરિવાર પણ આ લગ્ન માટે રાજી હોય છે.દરેક વ્યક્તિ જાણે છે જે લગ્ન જીવનમાં જોડાવું તે કોઈ નાની મોટી રમત નથી પરંતુ લગ્ન જીવનમાં જોડાયા પછી આખા જીવનકાળ દરમિયાન એકબીજાને સાથ પણ આપવો પડતો હોય છે.

એવું પણ કહી શકાય છે કે જયારે લગ્ન એકબીજાની મંજુરી વિના કરવામાં આવે તો લગ્ન જીવનમાં અમુક સમય પછી તકરાર ચોક્કસ રીતે ઉભી થાય છે.હવે આજે આવો જ એક કિસ્સો યુપીના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે કન્યાએ શાંતિ પૂર્વક પહેલા વરરાજા સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્ન પછી જે આ દુલ્હને કર્યું તે ઘણું ચોંકાવનાર હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવતીએ જયારે પોતાનો પતિ આરામ કરી રહ્યો હતો ત્યારે દરેક ઘરેણા લઈને ત્યાંથી ભાગી નીકળી હતી.જયારે થોડા સમય પછી પતિની અંખ ખુલી ત્યારે પતિએ જોયું તે ઘણું અલગ હતું.તે વિશ્વાસ કરી શકતો ન હતો કે તેની સાથે આવું થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે અહીંના વિસ્તારમાં રહેતા છોકરા સાથે એક યુવતીના લગ્ન નક્કી થયા હતા.

જયારે લગ્ન પણ સારી રીતે કરવામાં આવ્યા હતા.જયારે આ યુવતી પણ લગ્ન માટે ઘણી રાજી હતી.જયારે લગ્ન સમયે યુવતીના ઘરે પણ કેટલાક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓ થઇ હતી.જયારે આ બંનેએ સાથે રહેવાના વચનો પણ લીધા હતા.પરંતુ લગ્ન પછી થોડો આરામ કરવા માટે વરરાજા કહેવામાં આવ્યું હતું.આવી સ્થિતિમાં થાકેલા વરરાજાની આંખ બંધ થઇ અને જયારે ઉઠ્યો ત્યારે દુલ્હન અચનાક ગાયબ થયેલી જોવા મળી હતી.

જયારે ખબર પડી ત્યારે આખા ઘરમાં ખળભળાટ મચી ગયો હતો.આખરે આ યુવતીની શોધ કરવામાં આવી હતી,પરંતુ તે મળી નહિ પરંતુ એવું જાણવા મળ્યું કે દુલ્હન લગ્ન પહેંલા અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતી હતી.જયારે આ યુવતી ઘરમાંથી બધા ઘરેણાં પણ લઈને ભાગી નીકળી હતી.જે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.

આખરે આ દરેક બાબત સામે આવતા યુવક ઘણો દુખી થઇ ગયો હતો.યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે કલાકો સુધી વિવાદ ચાલ્યા આખરે વરરાજા કંટાળીને ગયો લગ્ન તો કરી લીધા હતા પરંતુ તે દુલ્હન વગર પાચ ઘરે આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત અંગે હાલમાં કોઈ પણ ફરિયાદ કરવામાં આવી નથી.

પરંતુ આ સમગ્ર ઘટના તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે,પરંતુ આજે પણ લોકો વિચારી રહ્યા છે કે દુલ્હન જાણી જોઇને ભાગી નીકળી હતી કે તેને પ્રેમી ભગાડી લઇ ગયો હતો,તે કોઈ જાણતું નથી.હાલમાં તો ફરી યુવક લગ્ન જીવનમાં જોડાયો હોવા છતાં એકલો થઇ ગયો છે.પરિવાર આ અંગે ફરિયાદ કરવા માટે વિચારી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *