ઘરડા યુવકના પ્રેમમાં સાથે રહેવા લાગી 17 વર્ષની છોકરી તો યુવકે તેની સાથે કર્યું એવું કે……………..

Uncategorized

પ્રેમ એક એવો શબ્દ છે જેની સામે દરેક વ્યક્તિ આકર્ષિત થઇ જતી હોય છે.આટલું જ નહિ પરંતુ પ્રેમમાં કોઈ પણ ઉમર,જાતપાત કે રૂપરંગ જોવામાં આવતા નથી.સામાન્ય રીતે પ્રેમમાં ઘણા લોકોને સફળતા મળતી હોય છે જયારે ઘણા લોકોને પ્રેમના નામે ખાલી છેતરપીંડી જ જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં પણ ઘણા એવા સમાજ છે જે જ્યાં પ્રેમ સબંધોને સ્વીકારવામાં આવતા નથી.

આજે તમને આવી જ એક પ્રેમકથા જણાવી રહ્યા છીએ,જેમાં પ્રેમની સાથે સાથે ઘણું દુખ પણ તેમાં નજરે આવ્યું છે.આ ઘટના જર્મનીના એક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની છે,આ વ્યક્તિ આશરે પોતાની ઉમરથી આશરે 29 વર્ષ નાની છોકરી સાથે પ્રેમમાં પડી ગયો હતો.જયારે આ યુવક આશરે 49 વર્ષનો હતો.

તમને જણાવી દઈએ કે આ યુવક એક અભિનેતા અને વ્યવસાયે મોડેલ છે.જયારે તેની પ્રેમિકા આશરે 20 વર્ષની છે.એટલે કે તે તેની પ્રેમિકા કરતા આશરે 29 વર્ષ મોટો છે.જયારે યુવતીને પણ આ યુવકની જેમ થિયેટર કામ કરવું વધારે પસંદ હતું.જયારે આ બને પ્રથમ વખત થિયેટરમાં મળ્યા હતા.જયારે આ સમયે તે વ્યક્તિ 46 વર્ષનો હતો જ્યારે યુવતી માત્ર 17 વર્ષની હતી.

રસપ્રદ વાત તો એ છે કે યુવતીના પિતા પ્રેમીની ઉમર જેટલા છે.એવું કહેવાય છે કે જયારે આ બંને મળ્યા ત્યારે બંને સારા મિત્રો બન્યા હતા.પરંતુ દિવસે દિવસે વધારે મળતા રહ્યા અને તેમની આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.અને એકબીજાને ઘણો પ્રેમ કરવા લાગ્યા હતા.પરંતુ તેમના આ પ્રેમને જર્મનીના કેટલાક સમાજના લોકો પસંદ કરતા ન હતા.

જ્યારે પણ આ બંને પ્રેમીઓ એકસાથે ફરતા જોવા મળતા ત્યારે લોકો ગુસ્સે ભરાયેલી નજરથી તેમની સામે જોતા હતા.ઘણીવાર તો કેટલાક લોકો યુવતીની ઉમર પણ પૂછતા હતા.આવી જ રીતે એકવાર પોતે પ્રેમીકાની સાથે હાથ પકડીને રસ્તા પર ચાલતો હતો ત્યારે લોકોએ તેના પર હુમલો પણ કર્યો હતો.

આ હુમલામાં અજાણ્યા લોકોએ જ નહિ પરંતુ કેટલાક જાણીતા લોકો પણ હતા.જયારે ઘણા લોકો તેમની ખરાબ વાતો પણ કરતા હતા,જયારે આ વાતની જાણ થિયેટરના માલિકને થઇ ત્યારે માલિકે પણ તે સબંધો સમાપ્ત કરવા જણાવ્યું હતું.આ પછી યુવકે સમાજના લોકોથી હારીને કોઈ પણ વિલંબ કર્યા વિના બધાની સામે ત્યાંથી નોકરી છોડી દીધી.

પરંતુ યુવક તેની પ્રેમિકાનો સાથ છોડવા માટે તૈયાર ન હતો.આટલું જ નહિ પરંતુ યુવક અને યુવતીના પરિવાર પણ આ સબંધોના વિરુદ્ધ ઉભા હતા.આવી સ્થિતિમાં યુવકે સમજી લીધું કે એક સખી ઉમર વગર પ્રેમ કરવાથી બીજા લોકો આપણી સાથે પ્રેમ કરવાનું બંધ કરે છે.સમાજના લોકો આવા પ્રેમ સબંધોનો સ્વીકાર કરતા નથી.આથી યુવકે આ પ્રેમ સબંધોનો અંત કર્યો હતો.અને બંને સારા મિત્રો બની ગયા હતા.હાલમાં પોતે પોતાના જીવનમાં ઘણા ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *