ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી,આ વિસ્તારોમાં આ તારીખે થશે વરસાદ……

Uncategorized

દેશના ઘણા રાજ્યોમાં હવે ધીરે ધીરે ચોમાસાની શરૂઆત થઇ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.એવું કહી શકાય છે કે હવે વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગ પણ સતત વરસાદને લઈને આગાહી કરતુ જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે.આવી સ્થિતિમાં ચોમાસાની શરૂઆત કેવી નિવડશે તે જાણવા મૃગશીર્ષ નક્ષત્રની હવા પર ઘણી આધારે રાખતી હોય છે.જેવી રીતે હિન્દ મહાસાગરમાં સમયવાહી પવનની નિશાનીઓ બદલાય છે.તેવી રતિએ અનુમાન થતું હોય છે.

એવું કહેવામાં આવે છે કે જે વર્ષમાં દરિયા તથા દેશના અંદરના ભાગમાં મૃગીશીર્ષ નક્ષત્રમાં તોફાન જોવા મળે તે વિસ્તારોમાં ચોમાસાની શjtઆતમાં વરસાદ ઘણા ભાગે સારો પડવાની ધારણા રહેલી છે.આવી જ રીતે એવું કહી શકાય છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી પણ ઘણી સારી થાય છે.પરંતુ આ નક્ષત્રમાં હિન્દ મહાસાગરના પૂર્વ કાંઠા ઉપર સખત પવન ફૂંકાતો હોવો જોઈએ.

જો આ દરેક બાબત પહેલાથી સારી જોવા મળે છે ત્યારે દેશના અંદરના ભાગોમાં સ્થાનિક વરસાદ, અબે વાદળનું તોફાન સાથે ચોમાસું જોર પકડતું હોય છે.જયારે આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્રમાં પવન ફૂંકાય છે જેથી આ વર્ષે વરસાદ સારો રહી શકે છે.જયારે જાણીતા અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે ખેડૂતો આ વર્ષે ઘણું સારું સાબિત થઇ શકે છે.

જાણીતા અંબાલાલ પટેલે વધુમાં એવું પણ જણાવ્યું છે કે અલગ અલગ ભાગોમાં વરસાદ આજથી ચાલુ થઇ શકે છે,જયારે 21 થી 22 માં સુધીમાં સમગ્ર રાજ્યોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.એટલે કે વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે.જેથી રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ વરસાદ વધારે જોવા મળી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ચોમાસાની સક્રિયતા 29મી જૂનથી થવાની શક્યતા રહેશે.પરંતુ જુલાઈ વધારે અને ઘણી સારો વરસાદ પડતો જોવા મળશે.એવું પણ જણાવ્યું હતું.આ સાથે જૂન મહિનામાં વરસાદ તો થશે તે સાથે સાથે જુલાઈમાં ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર્,પશ્ચિમ સૌરાષ્ટ્ર,દક્ષિણ સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઘણો સારો જોવા મળી શકે છે.

જયારે અમદાવાદ અને મહેસાણા,પાટણ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ભાગોમાં આ વર્ષનો વરસાદ ઘણો સારો સાબિત થઇ શકે છે.જયારે આ મહિનાના અંત સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે.જે ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *