પહેલા પતિને બતાવ્યા ખરાબ વિડીયો,પછી સબંધ બાંધીને તેના સાથે કર્યું એવું કે જાણીને તમે પણ ચોકી જશો……

Uncategorized

આજના સમયમાં ઘણા પતિ પત્ની પણ પોતાના લગ્નજીવનની સાથે સાથે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતા હોય છે.જયારે પતિ કે પત્નીને આવા પ્રેમ સબંધોની જાણ થાય છે ત્યારે જીવનમાં તેમની સાથે મોટી છેતરપીંડી થઇ હોય તેવું અનુભવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા પ્રેમ સબંધોનો અંત ઘણો ખરાબ આવતો જોવા મળતો હોય છે.ઘણીવાર કેટલાક દંપતીને પ્રેમમાં મળેલી છેતરપિંડીનો બદલો લેવા માટે પોતાની બધી હદો પણ પાર કરી જતા હોય છે.

આજે આવો જ પ્રેમ સબંધો ધરાવતો આશ્ચર્યજનક કિસ્સો નાગપુરના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે પત્નીએ જ પતિની હત્યા કરી છે.જેનું કારણ તેની સાથે જીવનમાં થયલી છેતરપીંડી હોવાનું જણાય છે.તમને જણાવી દઈએ કે આ મૃતક વ્યક્તિની તે મહિલા પાંચમી પત્ની હતી.જયારે આરોપી પત્નીની ઉંમર 30 વર્ષ છે.તેની સામે આ મૃતક પતિની ઉંમર 65 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

એવું કહેવાય છે કે પત્નીએ પતિની હત્યા કરવા માટે એક ફિલ્મી શૈલી અપનાવી હતી.જેમાં પત્નીએ પહેલા પતિને પોર્ન વિડીયો બતાવ્યા હતા.આટલું જ નહિ પરંતુ તેની સાથે અનેક રીતે શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા.આ પછી અચાનક પતિ પર છરી વડે હુમલો કરી તેની ગભીર રીતે ઘાયલ કરીને હત્યા કરી હતી.

જયારે પત્ની પતિની હત્યા કરીને ત્યાંથી ભાગી ગઈ હતી.આ પછી પોલીસને જાણ થઇ ત્યારે ઘટના સ્થળે આવી હતી.જેમાં આખરે આ સમગ્ર ઘટના માટેની પૂછપરછ માટે પત્નીને બોલાવવામાં આવી હતી.જેમાં પહેલા પત્નીએ પોલીસને ગોળ ગોળ વાતો જણાવી હતી.પરંતુ પોલીસને શંકા ગઈ ત્યારે તેવી કડકતાની પૂછપરછ કરવામાં આવી હતી.આ સમયે આ હત્યાની કબુલાત કરી હતી.

પોલીસને આ હત્યા પાછળનું કારણ જણાવતા પત્નીએ જણાવ્યું કે તેના પતિનું કોઈની સાથે અફેર હતું.આ કારણે પતિ તેને સારી રીતે રાખતો ન હતો.તમને જણાવી દઈએ કે આ મહિલા અને મૃતક પતિને ત્રણ મહિનાનું બાળક પણ હતું.જયારે પતિ નિવૃત્ત થયો હોવાથી તે પેન્શનથી પોતાનું ઘર ચલાવતો હતો.જયારે ઘણીવાર પૈસાની બાબતે કેટલાક કૌટુંબિક ઝઘડા પણ થતા હતા.

પતિના આવા ઘણા ખરાબ કામોને લીધે આખરે પતિથી કંટાળેલી મહિલાએ પતિની આવી ક્રૂર હત્યા કરી હતી.હાલમાં આ સમગ્ર ઘટના તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.હાલમાં પોલીસ આ કેસ માટે વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *