માલિકના પુત્ર સાથે બીજા કર્મચારીઓએ મળીને યુવતી સાથે બનાવ્યા શરીર સબંધો પછી મહિલાએ કર્યું એવું કે……..

Uncategorized

દિવસે દિવસે મહિલાઓ સાથે શારીરિક શોષણના અનેક કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા કિસ્સાઓ સમાજ માટે એક ગંભીર સાબિત થઇ રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો જામનગરના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે એક કારખાનેદારના માલિકના પુત્રે કારખાનામાં કામ કરતી સગીર યુવતી સાથે કારખાનામાં જ અડપલા કરીને શારીરિક સબંધ બાંધ્યા હતા.

જયારે એવું પણ સામે આવ્યું છે કે માલિકના પુત્ર સાથે કારખાનામાં કામ કરતા બીજા એક શખ્શે પણ કારખાનામાં આ યુવતી સાથે શરીર સબંધો બાંધ્યા હતા.તમને જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બંને હવસખોરોએ આ યુવતીને વારંવાર બળાત્કાર કરતા આવ્યા હતા.આવી સ્થિતિમાં યુવતી ગર્ભવતી થઇ ગઈ હતી.

એવું કહેવામાં આવે છે કે જયારે યુવતીના માતાપિતાને ખબર પડી ત્યારે આનું કારણ પૂછ્યું ત્યારે યુવતીએ પોતાની સાથે બનેલી દરેક ઘટના જણાવી હતી.જેથી પરિવારે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસ પણ આ ફરિયાદના આધારે ગરીબ પરિવારની મદદ કરી રહી છે.તમને જણાવી દઈએ કે આ કિસ્સો હાલમાં ઘણી ચર્ચામાં જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ યુવતી છેલ્લા એકાદ વર્ષથી અહીં મજૂરી કામ કરતી હતી.જયારે કારખાનેદારના પુત્ર કારખાનામાં આ યુવતી સાથે પરાણે શારીરિક શોષણ કરતો હતો.જયારે તે જ કારખાનામાં કામ કરતા એક બીજા વ્યક્તિએ પણ આ છોકરી સાથે અડપલા કર્યા હતા.એવું કહેવામાં આવે છે કે આ બંને યુવાનો યુવતીને ધાક-ધમકી આપી તેની સાથે ન કરવાનું કામ કરતા હતા.

આટલું જ નહિ પરંતુ આ વાતની કોઈને જાણ થશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી યુવતીને આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.જયારે વારંવાર બળાત્કારના કારણે છોકરી ગર્ભવતી થઇ હતી.જયારે પુત્રીના શરીરમાં ફેરફાર જોવા મળ્યો ત્યારે તેમના માતાપિતાએ પુત્રીની પૂછપરછ કરી હતી.જેથી યુવતીએ પોતાના પર થયેલો બળાત્કાર હોવાનું જણાવ્યું હતું.

જેથી પરિવારે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે પણ યુવતીનું મેડીકલ પરિક્ષણ કરાવ્યું હતું,જેમાં પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.હાલમાં પોલીસ આ આરોપીઓની ધરપકડ કરી છે.અને તેની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *