પત્ની ગઈ હતી પિતાના ઘરે તો પતિએ દીકરીને પાસે સુવાડી અને તેની સાથે કર્યું એવું કે……

Uncategorized

દરેક માતાપિતા પોતાના સંતાનોના સુખ માટે પોતે દુખ સહન કરવા માટે તૈયાર હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની સારી સંભાળ પણ રાખતા હોય છે.આવી સ્થિતિમાં જો પિતાની વાત કરવામાં આવે તો પિતા પોતે અનેક દુખ સહન કરીને પણ પોતાના સંતાનોને ખુશીઓ આપે છે.આવી સ્થિતિમાં પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ ખૂબ જ પ્રવિત્ર અને મધુર પણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પુત્રીનો જન્મ થાય છે તે પછી પિતાની જવાબદારીઓમાં વધારો થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ તેની દરેક કાળજી પણ રાખવાનું પિતા ભૂલતા નથી.હમેશા પુત્ર કરતા પણ વધારે પ્રેમ પિતા પોતાની પુત્રીને કરતા હોય છે.જ્યારે પુત્રી ઘરની બહાર જાય છે ત્યારે તેની સલામતીની ચિંતા પણ વધારે કરતા હોય છે.

પરંતુ આજે એવી ઘટના સામે આવી છે જે પિતા અને પુત્રીના પ્રવિત્ર સબંધોને તારા તાર કરી નાખ્યા છે.આ સમગ્ર ઘટના બિહારના એક વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક ગામમાં એવું જોવા મળ્યું છે કે એક પુત્રીએ પોતાના દુષ્ટ પિતાની સંપૂર્ણ વાત જણાવી છે,જે જાણીને તમારા પગ નીચેની જમીન પણ સરકી જશે.

20 વર્ષની પુત્રી તેના પિતાની ગંદી હરકત પછી પોતે શરમથી જીવી રહી છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવતીની માતા તેના માતાપિતાના ઘરે ગઈ હતી.જયારે ઘરે દીકરી તેના પિતા સાથે રહેતી હતી.પરંતુ જયારે માતા ઘરે આવી ત્યારે પોતાની દીકરીની વાત જાણીને ઘણી દુખી થઇ હતી.

દીકરીની વેદના સાંભળીને માતા પણ કરુણ દુઃખમાં આવી ગઈ હતી.પુત્રીએ એવું જણાવ્યું હતું કે દરરોજ રાતે ભોજન કર્યા પછી જ્યારે પરિવારના બધા સભ્યો ઊંઘતા હતા ત્યારે તેના પિતા દારૂના નશામાં આવતા અને પુત્રીને પોતાની સાથે સૂવા માટે આકહેતા હતા.જ્યારે તેણીએ તેના પિતા સાથે સુવાની ના પાડી હતી,ત્યારે તેને માર પણ મારતા હતા.

જયારે મજબુરીમાં પુત્રી તેમની સાથે ઊંઘતી હતી ત્યારે નશામાં પિતા પોતાની દીકરીને ગંદા નજરથી જોતા હતા.આટલું જ નહિ પરંતુ તેની સાથે બળાત્કાર જેવી શરમજનક ઘટના પણ કરવાની કોસિસ કરતા હતા.આવું આખી રાત કરતા હતા.આ દીકરીએ પોતાની માતાને એવું પણ જણાવ્યું છે કે આવું કામ એક દિવસ નહિ પરંતુ લગભગ એક મહિનાથી પિતાની આવી શરમજનક કૃત્ય સહન કરતી આવી છે.

જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.જયારે પોતાની માતા પાછી આવી ત્યારે પુત્રીએ દરેક બાબત માતાને જણાવી હતી.આ પછી માતા તેની પુત્રીને લઈને પોલીસ સ્ટેશનમાં આવી ગઈ હતી.અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસે પણ પહેલા તે પિતાની ધરપકડ કરી હતી.હાલમાં તેમની વધારે તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *