પતિએ કીધું બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને નાહવાનું તો પત્નીએ કંટાળીને કર્યું એવું કે……

Uncategorized

દિવસે દિવસે ઘણા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે,ખાસ કરીને મહિલાઓ સાથે કોઈને કોઈ શોષણ અને ત્રાસના ઘણા કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.જયારે ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જેના પર પહેલા વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ થઇ જતો હોય છે.આજના આ જાગૃત યુગમાં પણ ઘણા લોકો પોતાની બધી હદો પાર કરતા જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો અમદાવાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એક પરિણીતાએ પતિની ખરાબ આદતને લઈને આખરે કંટાળી મહિલા હેલ્પલાઈન કોલ કરીને મદદ માંગી હતી.એવું જાણવા મળી રહ્યું છે કે પતિ પત્નીને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી નહાવાનું હમેશા જણાવતો હતો.

આટલું જ નહિ પરંતુ મહિલા એવું પણ જણાવી રહી છે કે 13 અને 16 વર્ષના બે દીકરા ઘરમાં હોય તો પણ તે હમેશા શારિરીક સંબંધની માગણી કરતા હતા.જયારે આ પતિ આખરે દિવસમાં બેથી ત્રણવાર શારિરીક સંબંધ બાંધવા માટે જિદ્દ કરતો હતો.જયારે પતિ હમેશા પત્નીના બીજા આડા સબંધ જોવાનું પણ વારંવાર શંકા કરતો રહેતો હતો.

જયારે હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં એવું સામે આવ્યું હતું કે પતિ-પત્નીના લગ્નને આશરે 18 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે,જયારે ઘરમાં તેમને બે મોટા બાળકો પણ છે.આવી સ્થિતિમાં પતિ હમેશા પત્ની પાસે શારિરીક સંબંધની માંગ કરતો હતો.આટલું જ નહિ પરંતુ તે રાત હોય કે દિવસ તે કોઈ પણ સમય જોતો ન હતો.અને વારંવાર જબરજસ્તી પોતાની સાથે આવું કામ કરતો હતો.

જયારે રાજ્યમાં આંશિક લોકડાઉન થયું ત્યારે તેમના આ સબંધોની માંગમાં પણ વધારો થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ હમેશા શંકા પણ રાખતા હોવાનું સામે આવ્યું છે.આવી સ્થિતિ જોઇને મહિલા આખરે મદદ માટેની માંગ કરી હતી.એવું કહેવામાં આવે છે કે હાલમાં પતિને સારી રીતે સમજાવામાં આવ્યો છે.અને આવું ન કરવા માટે પણ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *