સગાઇ બાદ ફિયાન્સી સાથે સબંધ બાધવા માટે બળજબરી કરી તો યુવતીએ કર્યું એવું કે…….

Uncategorized

રાજ્યમાં એનક ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ મહિલાઓ સાથે અનેક રીતે માનશીક અને શારીરિક ત્રાસ આપતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જે ઘણો અલગ રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે યુવકે યુવતી સાથે અનેક બાબતો ખરાબ જણાવી શારીરિક સંબંધ બાંધવા બળજબરી કરી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતી યુવતીની સગાઇ તેના પિતાએ સારા પરિવાર અને સરકારી કર્મચારી હોવાનું જણાવી કરાવી હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે યુવતીની સગાઈ બાદ યુવક તેને ફરવા પણ લઇ જતો.આવી સ્થિતિમાં તે ઘણીવાર એવું જણાવતો હતો કે તને કિસ કરતા આવડતી નથી.આવું જવાતો હતો.

આટલું જ નહિ પરંતુ આવી રીતે અનેક બાબતે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા બળજબરી પણ કરતો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ બધાની વચ્ચે યુવકે અચાનક યુવતી સાથે સગાઈ પણ તોડી નાખી હતી.અને સગાઈમાં આવેલ નાળિયેર યુવતીના ઘર પાસે આવીને ફેંકી ગયો હતો.અને પોતે આ સગાઇ ન રાખવા માટે જણાવતો હતો.

આ પછી તો યુવકની સચ્ચાઈ સામે લાવવા માટે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવક એક ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોવાથી પોતાના પરિવારે સગાઇ પણ કરી હતી.જયારે સગાઇ થઇ ત્યારે ઘણીવાર બંને સાથે ફરવા પણ જતા હતા.પરંતુ ઘણીવાર આ યુવક શારીરિક બાબતો આવડતી નથી એવું જણાવતો હતો.અને તેની સાથે હમેશા ખરાબ વર્તન કરતો હતો.

જયારે બીજી બાજુ યુવતી એવું વિચારતી હતી કે લગ્ન થવાના છે આ વિચારીને તે ચુપ રહેતી હતી.અને પોતાના સમાજ વિશે વિચારતી હતી.પરંતુ સતત બનતી આવી ઘટનાઓથી તે આખરે સમગ્ર હકિકતને લોકો સમક્ષ લાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી હતી.જયારે એવું પણ સામે આવ્યું છે કે આ દરેક બાબત લોકોને ન જણાવવા માટે પૈસાની ઓફર પણ કરવામાં આવી હતી.

પરંતુ સરકારમાં નોકરી કરતા યુવકે યુવતીના પરિવારને અનેકવાર પૈસાની ઓફર કરીને પોતાનાથી ભુલ થઈ ગઈ તેમ કહીંને સગાઈ ના તોડવા માટે સમાધાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.પરંતુ યુવતી અને તેના પરિવારે યુવક સાથે કોઈ સબંધો નથી એવું અંતે જણાવી તેને કરેલા કાર્યની સજા માટે માંગ કરવામાં આવી છે.પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *