ગુજરાતમાં આ વર્ષે ચોમાસાને લઈને જ્યોતિષે કરી મહત્વની આગાહી,આ વર્ષે વરસાદ…..

Uncategorized

હવામાન વિભાગ મુજબ હાલમાં કેરળમાં ચોમાસું ચાલુ થઇ ગયું છે,જયારે આ ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધતું જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે.જયારે રાજ્યમાં પણ આગામી 20 દિવસની આસપાસ ચોમાસું ચાલુ થવાની શકયતાઓ રહેલી હોય તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.જયારે જ્યોતિષ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આ નિયમિત વરસાદ પડશે.

કારણ કે આ વર્ષે રોહિણી નક્ષત્રમાં હોવાથી નિયમિત વરસાદ પડતો જોવા મળશે.વધુમાં જ્યોતિષ એવું જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં ચોમાસુ ઘણું સારું જોવા મળશે.કારણ કે ભૂતળમાં જે યોગ્ય થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્ર કહેવાય છે.જેથી નિયમિત વરસદાડ પડવાની શક્યતા વધારે રહેર્લી છે.

આવી સ્થિતિમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં 98 થી 101 ટકા વરસાદ પડતો જોવા મળશે ,જયારે મધ્ય ગુજરાત અને આસપાસના ભાગોમાં 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ઘણું સારું જોવા મળી શકે છે.જેમાં ખેડૂતો માટે આ વરસાદ ઘણો સારો સાબિત થશે.

તમને જણાવી દઈએ કે પાછોતરમાં પણ વરસાદ થશે,એટલે રવિ પાક સારા થવાની શક્યતાઓ છે. રાજ્યના વિવિધ ભાગોમાં એકાએક ગાજવીજ સાથે વરસાદ થશે.આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 14 થી 15 જૂને વરસાદ પડવાની શક્યતા રહેલી છે.કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે.

આ ભેજ સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનના પણ ઘણું ઓછુ થતું જોવા મળી રહ્યું છે.જેથી હવે કાળજાળ ગરમી પણ ઓછી જોવા મળી રહી છે.આ દરમિયાન રાજ્યમાં 18 જૂનની આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગ જણાવી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય જોવા મળ્યું હતું.

જયારે ગયા વર્ષની વાત કારમાં આવે તો ગુજરાતમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.જેમાં વધારે વરસાદ કચ્છમાં જોવા મળ્યો હતો.જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે સૌથી વધારે પણ જોવા મળ્યો હતો.હવે આ વર્ષે પણ આના કરતા પણ સારો વરસાદ પડતો જોવા મળી શકે છે તેવું જ્યોતિષીય મુજબ કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *