નવી આવેલી દુલ્હન સાથે બે જેઠ કરતા હતા બળાત્કાર જયારે પતિને આ વાતની ખબર પડી તો.

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે જયારે યુવતીના લગ્ન થાય છે ત્યારે તે યુવતીને પોતાનો પરિવાર છોડીને નવા પરિવાર સાથે જોડાવું પડે છે.આટલું જ નહિ પરંતુ પોતાના માતાપિતાના ઘરે મળેલી સુખ સુવિધાઓ ઘણીવાર પતિના ઘરે મળતી નથી.આવી સ્થિતિમાં પણ મહિલા અનેક બાબતો સહન કરીને એક નવા પરિવાર સાથે સુખેથી રહેવાની કોશિસ કરતી હોય છે.

પરંતુ લગ્ન જીવન પછી ઘણીવાર મહિલાઓને તે નવા પરિવાર તરફથી પ્રેમ મળવાને બદલે ત્રાસ મળવા લાગે છે.જયારે સામાન્ય બાબતો પરિવારમાં થતી હોવાનું કહી મહિલા પરિવાર સાથે જોડાવાની કોશિસ કરે છે,પરંતુ હદ તો ત્યારે થાય છે જયારે પતિ અને ઘરના અન્ય સભ્યો તે મહિલા પર શારીરિક ત્રાસ આપવા લાગે છે.

આજે આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક મહિલાના સપના લગ્નના બે દિવસ પછી તુટતા જોવા મળ્યા હતા.આટલું નહિ પરંતુ આ બે દિવસ પછી પતિ ઉપરાંત સાસુ-સસરા અને પતિનો ભાઈ અને અન્ય સભ્ય મળીને દુલ્હન પર બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટના એટલી ગંભીર છે કે તેને જાણીને આત્મા કંપાવવા લાગી જાય છે.

એવું કહેવામાં આવે છે કે આટલી બાબતથી સંતોષ ન મળ્યો તો મહિલાના શરીર ઉપર ગરમ છીપથી દાગ પણ આપવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાએ માનવતાને શરમજનક બનાવી છે.આટલું જ નહિ પરંતુ આ ઘટના સમગ્ર વિસ્તારોમાં ચર્ચાઓ વિષય બની છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલા લગ્ન ગત પાંચ દિવસ પહેલા એક યુવક સાથે થયા હતા.

આ પીડિત મહિલા એવું પણ જણાવી રહી છે કે તેના પતિ અને સાસુ-સસરાના ઘરે પહોંચતાની સાથે જ તેમનો સાચો રંગ બતાવ્યો હતો.તે ઘરમાં નાનકડી બાબતે ગુસ્સા કરવા લગતા હતા.જયારે લગ્નના બે દિવસમાં તો તેને ઘરના બધા સભ્યો સાથે માંડીને માર મારવા લાગ્યા હતા.અને આખરે તેમની સાથે પતિ અને તેમના ભાઈ અને બહેનના પતિએ સાથે માંડીને એકાંતરે બળાત્કાર પણ કર્યો હતો.

પરંતુ જયારે ગત દિવસોમાં યુવતીના પિતાને આ વાતની જાણ થઇ ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.જયારે તે ઘરના આશરે 7 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.જયારે ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા છે કે એવી તો કઈ વાત હતી કે પરિવારના લોકો આવું ખરાબ કામ કરવા લાગ્યા હતા.

જયારે મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે આ સમગ્ર બાબત ઓછી દહેજ મળવાની હતી.જયારે ઓછુ દહેજ મળ્યું ત્યારે પતિ અને ઘરના અન્ય સભ્યો તેની સાથે આવું ખરાબ કામ કરવા લાગ્યા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે ઘરમાં નવી દુલ્હન આવે તો ઘરના લોકો તેમનું સ્વાગત કરે છે.આટલું જ નહિ પરંતુ માતાપિતા સમાન સાસુ સસરા તેમને આશીર્વાદ આપે છે,પરંતુ અહી ઘણું અલગ રહ્યું હતું.

હાલમાં તો આ સમગ્ર મામલાની તપાસ કરી કરી રહેલા પોલીસ અધિકારી એવું જણાવી રહ્યા છે કે જ્યારે દુલ્હન તેના સાસરીયાના ઘરે ગઈ ત્યારે દહેજ ન મળતાં સાસરિયાઓ ગુસ્સે થયા હતા. આને કારણે તેણે તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.જેમાં ખાસ કરીને પતિ ઉપરાંત પતિના બે ભાઇનો પણ સમાંવેશ થાય છે.

જયારે ઘરમાં અન્ય મહિલા જેમ કે ભાભી અને જેઠાણી પણ આ બાબતે મહિલાનો સાથ આપ્યો ન હોવાથી તેમની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે હાલમાં આ સમગ્ર બાબત સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે,જેમાં કેટલાક લોકો આ પરિવારને સજા માટે તેવી માંગ કરવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *