ગુમનામીની જીંદગી જીવે છે સનમ બેવાફાની આ સુંદર હિરોઇન,પેટ ભરવા માટે કરે છે આવું કામ……

Uncategorized

90 ના દશકમાં ઘણી એવી અભિનેત્રીઓ હતી જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી હતી.આટલું જ નહિ પરંતુ તેમને ઘણા અભિનેતાઓ સાથે સારું એવું કામ કરીને પોતાની એક નવી ઓળખ પણ મેળવી હતી.જેમાંથી ઘણી અભિનેત્રીઓ આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહી છે.

પરંતુ બોલિવૂડની ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે વધારે સફળતા અને લોકપ્રિયતા મેળવ્યા પછી ફરી ફિલ્મોમાં જોવા મળી નથી.એટલે કે ફિલ્મથી ઘણું નામ કમાઈને અચનાક ગાયબ થઈ ગઈ છે.આટલું જ નહિ પરંતુ ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમને પહેલી જ ફિલ્મથી લોકોના દિલોમાં રાજ કરવા લાગી હતી.

આવી તો ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની શ્રેષ્ઠ અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું પરંતુ તે પછી તે અચનાક ફિલ્મી દુનિયાથી હમેશા દૂર રહી હોય તેવું જોવા મળ્યું છે.આવી જ રીતે આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જેમણે સુપરહિટ ફિલ્મમાં કામ કર્યા પછી ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું.

દરેક વ્યક્તિએ ખાસ કરીને ફિલ્મ ‘સનમ બેવાફા’ને જોઈ હશે,જેમાં એક સુંદર અભિનેત્રીએ પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું.જયારે આ અભિનેત્રીનું નામ ચાંદની હતું,જે ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનથી કરી હતી.એક સમય એવો હતો જ્યારે ચાંદની તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની ફિલ્મો માટે પણ જાણીતી હતી.

પરંતુ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી તેણે આ ચમકતી દુનિયાથી અચાનક અંતર બનાવી લીધું હતું.ચાંદનીએ ફિલ્મ સનમ બેવાફા માં એક સારી ભૂમિકા સાથે જોવા મળી હતી.જયારે આ ફિલ્મમાં સલમાન ખાન અને ચાંદની ઉપરાંત ડેની જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા.1998 માં આવેલી ફિલ્મ હાકાર’માં ચાંદની મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળી હતી.

પરંતુ આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી.આ ફિલ્મમાં તેની સાથે અક્ષય આનંદ,નીલિમા આઝમી, જોની લિવર અને આલોક નાથ પણ જોવા મળ્યા હતા.ઘણા બધા કલાકારો હોવા છતા આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.આ પછી તો ચાંદની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી હમેશા માટે ગાયબ જ થઇગઈ છે.જયારે તેમના કેટલાક ચાહકો આજે પણ તેમની ભૂમિકા યાદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ચાંદનીએ ઘણા વર્ષો પહેલા લગ્ન કર્યા બાદ પોતાના પરિવાર સાથે જ રહેવા લાગી છે.આટલું જ નહિ પરંતુ તે હવે વિદેશમાં સ્થાયી પણ થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં આ અભિનેત્રી ભારતીય બાળકો માટે ડાન્સ ક્લાસ ચલાવી રહી છે.અને પોતાની સાદું જીવન જીવી રહી છે.

હાલમાં ચાંદની કેવી સુંદર કરિશ્મા અને કરીના નામની બે ખૂબ જ સુંદર પુત્રીઓ પણ છે.જયારે એવું કહેવામાં આવે છે કે નૃત્ય કરવો તેનો શોખ હતો,જેથી તે હાલમાં તે બીજા બાળકોને આ શીખવાડી રહી છે.જયારે હાલમાં પોતાના પરિવાર સાથે ઘણી ખુશ છે જેથી હવે ફિલ્મોમાં પાછો આવવાનો કોઈ ચાન્સ નથી.પરંતુ તેમની અમુક તસવીરો સોસીયલ મીડિયા પર જરૂરથી વાયરલ થતી જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *