ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક: અટાલીથી મળેલા અસ્થિ મામલે થયો મોટો ધડાકો? મોટા સમાચાર….

Uncategorized

રાજ્યમાં દિવસે દિવસે ગુનેગારો વધારે પગપેસારો કરી રહ્યા છે,જયારે ગુનાઓનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે,હાલમાં તો એવું પણ કહી શકાય છે કે ગુનાઓ સામે કેટલાક કાનૂની કાયદા હોવા છતાં ગુનાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સમાચારોમાં હત્યા,આત્મહત્યા અને અપહરણ જેવા ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.

આવી જ રીતે આજે એક એવો કિસ્સો સામે આવી ગયો છે કે અચનાક વધારે ચર્ચામાં જોવા મળ્યો છે,આટલું જ નહિ પરંતુ તે કિસ્સા સાથે જોડાયેલ અમુક બાબતો પણ સામે આવી રહી છે.એવું કહેવામાં આવે છે કે એક વિસ્તારના પી.આઈની પત્ની અચાનક ગુમ થઇ હોવાનું સામે આવ્યું છે.જયારે બીજી બાજુ એક વિસ્તારમાંથી અસ્થિ મળી આવી છે.હવે આ બંને બનાવો અંગે વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે મળેલી અસ્થિ યુવાન વયના માનવ શરીરની હોવાનું સામે આવ્યું છે.કારણ કે તેની સામે એફએસએલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો,જેમાં આવું જણાવ્યું છે.જયારે પી.આઈની પત્નીની હત્યા થઈ હોવાની આશંકા પણ જોડવામાં આવી રહી છે.હાલમાં તો આ પત્નીના પુત્ર અને ભાઈના કેટલાક ડીએને સેમ્પલ લેવામા આવ્યા છે.જેમાં વધારે તપાસ કરવામાં આવશે.

એવું કહેવામાં આવે છે કે અધિકારીએ પી.આઈને કોર્ટમાં હાજર કર્યા હતા.પી.આઈના પોલિગ્રાફનાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી.જયારે બંને ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે.પી.આઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો છે.જયારે અહીના એક 12 કિલોમીટર દૂર ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળી આવ્યા છે.

જયારે આ મળેલ અસ્થિ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ કરવામાં આવશે.એવું કહેવામાં આવે છે કે આ અધિકારની પત્ની આશરે 36 દિવસથી ગુમ થયેલ છે.પરંતુ હાલમાં તો આ ગુમ મહિલા માટે તેમના પતિ પી.આઈ પર શંકા કરવામાં આવી છે.એવું કહેવામાં આવે છે કે જે સ્થાને સળગેલ અસ્થી મળી હતી,તે વિસ્તારમાં જ આ વ્યક્તિના મોબાઈલ લોકેશન પણ મળી આવ્યા છે.

ગુમ થયા પછી તેમનું લોકેશન તપાસ કરવામાં આવ્યું હતું.પરંતુ હાલમાં તો માનવ અસ્થિ હોવાની આશંકાને પગલે એફએસએલમાં તપાસ માટે મોકલવામા આવ્યા છે.જયારે આગળની તપાસ માટે પરિવારના સભ્યોના ડીએનએ ટેસ્ટ પણ થઇ શકે છે.હાલમાં તો એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત અંગે પી.આઈ પર રહસ્ય રહેલું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પીઆઇનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી ઓપરેશન કરી રહી છે.જયારે આ સમયે પોલીસને નજીક ગામ પાસે 3 માળના અવાવરું મકાન અને તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા.જેને તપાસ માટે હાલમાં મોકલ્યા છે.હાલમાં તો વધારે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *