ગોવિંદા આ 43 વર્ષીય સુંદર અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતો હતો, નામ જાણીને ચોકી જશો…

Uncategorized

બોલીવૂડમાં રહેલા સ્ટાર્સ હમેશા પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે,સામાન્ય રીતે જોવામાં આવે તો આશરે 80 અને 90 ના દશકમાં ઘણા એવા કલાકારો હતા જે પોતાના જોરદાર અને અનોખા અભિનય માટે વધારે ચર્ચામાં રહ્યા હતા,આટલું જ નહિ પરંતુ કેટલાક કલાકારોએ આ સમયે ફિલ્મોમાં કામની શરૂઆત કરી હતી,જયારે આજે સુપરસ્ટાર્સ સુધીની સફળ પૂર્ણ પણ કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે આવા જ એક અભિનેતા ગોવિંદા પણ રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા તે સમયમાં ઘણા લોકપ્રિય રહ્યા હતા.જયારે 90 ના દાયકામાં આ અભિનેતાએ ઘણી ફિલ્મો આપી છે,જે આજે પણ વધારે જાણીતી રહી છે.આજના સમયમાં આ અભિનેતા વધારે ફિલ્મોમાં જોવા મળતા નથી,પરંતુ તે પહેલા કરતા ન વધારે જાણીતા રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે ગોવિંદા તે સમયનો એક એવો અભિનેતા રહ્યો હતો,જયારે તેની સાથે ઘણી અભિનેત્રીઓ કામ કર્યું હતું.જયારે ઘણી અભિનેત્રીઓની જોડી હમેશા આ અભિનેતા સારી જોવા પણ મળી હતી.ખાસ કરીને ફિલ્મોમાં અભિનેતા ગોવિંદાના ડાન્સ અને તેમના જોરદાર અભિનય લોકોને વધારે પસંદ હતા.

એક એવો પણ સમય હતો જયારે આ અભિનેતા જેવી રીતે સફળ થઇ રહ્યા હતા તેવી જ રીતે તેમની અમુક પ્રેમ અફેરની ચર્ચાઓ પણ સાથે સાથે સામે આવતી જોવા મળી હતી.એવું પણ કહી શકાય છે કે આ અભિનેતા અંગત જીવન માટે વધારે જાણીતો રહ્યો છે.આવી સ્થિતિમાં આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જેની સાથે ગોવિંદા લગ્ન પણ કરવા માંગતો હતો.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે જે અભિનેત્રી સાથે આ અભિનેતા લગ્ન કરવા માંગતો હતો તે સમયની જાણીતી અને સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂર હતી.તમને જણાવી દઈએ કે આ જોડીએ જોરદાર પ્રદર્શન કરીને લોકોના દિલોમાં રાજ કર્યું હતું.જયારે લાખો લોકો પણ તેમની જોડીને પસંદ કરતા આવ્યા હતા.

કરિશ્મા કપૂર ફિલ્મ રાજા બાબુ દરમિયાન આ અભિનેતા સાથે જોવા મળી હતી.અને ધીરે ધીરે તે એકબીજાની નજીક આવી ગયા હતા.પરંતુ તમને જણાવી દઈએ કે જયારે તેમના પ્રેમના કિસ્સાઓ સામે આવ્યા તે સમયે ગોવિંદા પહેલા જ લગ્ન જીવનમાં જોડાઈ ગયો હતો.જેના કારણે તેમના પ્રેમને તે વધારે આગળ વધાવી શક્યો ન હતો.

પરંતુ એવું કહેવામાં આવે છે કે તે સમયે આ બંનેના અફેરના કિસ્સાઓ તો સામે આવ્યા હતા,પરંતુ આજે અફસોસ કરી રહ્યા છે કે તેમની સાથે લગ્ન જીવનમાં જોડાયા ન હતા.આખરે કરિશ્મા કપૂરે પણ ગોવિંદાથી દૂર રહેવા લાગી હતી.આખરે અભિનેત્રી પણ આ સબંધો પછી લગ્ન જીવનમાં જોડાઈ હતી.પરંતુ તેમના લગ્ન જીવન વધારે સમય તેમને સાથ આપી શક્યા ન હતા.

દરેક વ્યક્તિ જાણે છે કે કરિશ્મા કપૂરે ઘણા ઓછા સમયમાં પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા.હાલમાં તો આ અભિનેત્રીને ખૂબ જ સુંદર પુત્રી પણ છે જે કરિશ્મા કપૂરની જેમ સુંદર દેખાઈ રહી છે.જયારે એક પુત્ર પણ છે.તમને જણાવી દઈએ કે જયારે ફીલોમાં કરિશ્મા કપૂર આવી ત્યારે જેવી સુંદર દેખાતી હતી તેવી જ આજે પણ સુંદર દેખાઈ રહી છે.

આજે પણ ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડીને લોકો યાદ કરી રહ્યા છે.કારણ કે તે સમયે તેમના કેટલાક ચાહકો પણ એવી ઈચ્છા ધરાવતા હતા કે તે ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળશે,પરંતુ તેમની અમુક ફિલ્મો જોવા મળી તે પછી કોઈ દિવસ સાથે જોવા મળ્યા ન હતા.જયારે ગોવિંદા પણ કરિશ્મા કપૂર સાથે લગ્ન કરવાના સપનાંને પૂર્ણ કરી શક્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *