ઘર વાળા લગ્ન માટે ન માન્યા તો બંને કર્યું એવું કે જેને જાણીને ઉડી જશે તમારા હોશ…..

India

પ્રેમ સાથે સંકળાયેલ ઘણા કિસ્સાઓ રોજ સામે આવતા જોવા મળતા હોય છે.જેમાં ઘણા પ્રેમી યુગલો પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરતા હોય છે તો ઘણાને તેમાં ચોક્કસ સફળતા મળતી નથી,જેના કારણે ન કરવાનું કરવા માટે પ્રેરાઈ જતા હોય છે.આજે આવી જ પ્રેમની એક સ્ટોરી મધ્ય પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં દુખની લાગણી જોવા મળી રહી છે.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના આ પ્રેમી યુવકે અને યુવતીએ પહેલા એકબીજાને ચૂનરી સાથે બાંધી દીધા હતા.અને પછી ચાલતી ટ્રેનની સામે ઊભી રહી ગયા હતા.જેમાં તેમનું કરુણ મોત થયું હતું.એવું કહેવામાં આવે છે કે બંને એક બીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા.

પરંતુ આ પ્રેમી જોડી સામે પરિવાર વિરુદ્ધ થઈને ઉભો હતો.આથી આ બંને સાથે જીવવાનું અથવા તો સાથે મળીને મારવાનું નક્કી કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે આ બંને પરિવાર એકબીજાથી ઘણા દૂર રહે છે.જયારે ગત્ત દિવસે બનારસથી મુંબઇ જતી ટ્રેનની સામે બંને આવીને ઉભા રહ્યા હતા.જેમાં તેમનું ઘણું ભયાનક મોત થયું હતું.

બીજે દિવસે સવારે સ્થાનિકોને બંનેની લાશ પાટા પર જોવા મળી હતી.જેથી આ અંગેની જાણ પોલીસને કરી હતી..મૃતકોમાં યુવક આશરે 24 વર્ષીય હતો જયારે યુવતી 19 વર્ષની હતી.જયારે યુવતીના પિતાએ યુવાન વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે પુત્રીને બહિષ્કૃત કરવામાં આવી છે.

પરંતુ જયારે આ બંને લાશ મળી ત્યારે તેમના પરિવાર તેમની ઓળખ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવક માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.જયારે તેની એક મોટી બહેન છે જેણે પરણિત છે. તેના પિતા મજૂરી કામ કરે છે.જયારે યુવાનની માતા પુત્રના દુઃખમાં ગમગીની થઇ છે.જયારે યુવતીના પરિવારમાં મોટો ભાઈ અને એક નાની બહેન છે.તેના પિતા ટેલરિંગનું કામ કરે છે.

જયારે યુવતીની માતા એવું કહી રહી છે કે પુત્રી આવું પગલું ભરશે એવી જાણકારી હોત તો પોતે લગ્ન કરાવી દેવાની વાત કરી રહી છે.મૃતદેહ પાટા પરથી જયારે મળ્યો ત્યારે તેમના બંને શરીર પર એક સરખી ચૂનરી બાંધી હતી.પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવી અંતિમ વિધિ માટે પરિવારજનોને સોંપ્યો હતો.જયારે એકસાથે બંને પરિવારમાં દુખની લાગણી ઉભી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *