ચોકાવનારી ઘટના : માં બની 12 વર્ષની બાળકી હવે 15 વર્ષના પ્રેમી સાથે વસાવશે જીવન,જાણો સંપૂર્ણ ઘટના……

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે દસથી બાર વર્ષના બાળકોનો સમય રમવા કૂદવાનો હોય છે.આ સમયે તેમની પર કોઈ મોટી જવાબદારી પણ હોતી નથી.કારણ કે આ ઉમર જવાબદારી નિભાવવાનો નહિ પરંતુ પોતાના બાળપણનો આનંદ માણવાનો છે.જયારે એવું પણ કહી શકાય છે કે આ નાની ઉમરમાં બાળકો વધારે કોઈ વિચાર શક્તિ પણ ધરાવતા નથી.પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે પણ થોડા ચોંકી શકો છો.

આજે તમને એક એવી યુવતીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ,જેનું ઉમર આશરે 12 વર્ષની છે પરંતુ હાલમાં તે માતા બની હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ જન્મેલી બાળકીનો પિતા 15 વર્ષ છે.જયારે આ બાળકીના જન્મ પછી પોતે ઘરથી અલગ રહે છે.જેમાં તેમની આ સ્થિતિ જોઇને સ્થાનિક તંત્ર પણ મદદ કરવા માટે આગળ આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આ આશ્ચર્યજનક કિસ્સો મેક્સિકોના શહેરનો છે.જેમાં તાજેતરમાં એક 12 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો છે.અને તેમના આ સમાચાર ઘણા ચર્ચામાં રહ્યા છે.જયારે આ બાળકનો જન્મ નિર્ધારિત સમયના એક મહિના પહેલાં થયો હતો.આવી સ્થિતિમાં 15 વર્ષના પિતા અને 12 વર્ષીય માતા હવે પોતાના પરિવાર સાથે નવું જીવન પસાર કરવા માંગે છે.

જયારે બાળકને જન્મ આપનાર કિશોરી એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક થયેલા આવા કામને લીધે પરિવારે તેમને ઘરમાંથી દૂર કરી નાખ્યા છે.આજ સુધી પરિવારે તેમની ખરાબ લીધી નથી.આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટકર્તાને આ નાગેની જાણ થઇ ત્યારે તેમની મદદ માટે આગળ આવી છે.આટલું જ નહિ પરંતુ આ વહીવટી તંત્રે તેમને દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

એક અધિકારીએ આ દંપતી સાથે થયેલી બાબત અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે આ દંપતીને મદદ કરવાનો ઉદ્દેશ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.કારણ કે આ દંપતી જેવું કોઈએ ઉતાવળભર્યું પગલું ભરવું ન જોઈએ.સામાન્ય રીતે જોવામાં આવે તી આ છોકરી અને છોકરો શાળામાં અભ્યાસ કરે છે.આવી સ્થિતિમાં માતાપિતા બનવું ખૂબ આશ્ચર્યજનક છે.

એવું કહેવામાં આવે છે કે શાળા અને ઘરે પણ શારીરિક સબંધો અંગેનું શિક્ષણ ખૂબ મહત્વનું છે. બાળકોને જાણવું જોઈએ કે સંબંધ શું છે અને સંબંધ માટે યોગ્ય ઉંમર શું છે.મોટાભાગના માતાપિતા આ કિસ્સામાં બાળકો સાથે વાત કરવામાં અચકાતા હોય છે,પરંતુ આ બાળકો ખોટા રસ્તે ન નીકળે તે માટે તેમની જાણકારી આપવી પણ ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *