છઠા ધોરણમાં આ યુવતીના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા ધર્મેન્દ્ર,બે લગ્નો પછી પણ આ અભિનેત્રી સાથે હતું અફેયર…….

Boliwood

હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ હમેશા માટે ચર્ચામાં રહ્યા છે.મોટાભાગના સ્ટાર્સ પોતાની ફિલ્મો કરતા પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહેતા હોય છે.અને આવી જ રીતે પોતાની લોકપ્રિયતા વધારતા જતા હોય છે.જયારે બોલીવૂડના જાણીતા અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની વાત કરવામાં આવે તો તેમને અનેક હિટ ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્ર બોલિવૂડમાં આશરે 70-80 ના દાયકાથી ફિલ્મી દુનિયામાં જોડાયા હતા .જે આજે પણ ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે તેમના સમયમાં તે પોતાની ફિલ્મો કરતા પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહેતા હતા.તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર બોલિવૂડના એક એવા અભિનેતા છે જે બોલીવૂડમાં પગ મુકતા પહેલા તો લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

આવી જ રીતે ધર્મેન્દ્ર અંગત સંબંધોને લઈને સતત હેડલાઇન્સ બનાવતા હતા.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ બે લગ્ન કર્યા હતા.આવી જ રીતે લગ્ન જીવનમાં જોડાયેલ હોવા છતાં તે બીજી અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો.ધર્મેન્દ્ર તેના સાથે સાથે અભ્યાસ કરતી વરિષ્ઠ હમિદાના પ્રેમમાં પડ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે હમિદા શાળાની શિક્ષિકાની પુત્રી હતી.જયારે તે પોતે તેના કરતા ઉપરી ધોરણમાં ભણતી હતી.જોકે ધર્મેન્દ્રના હૃદયની વાત તેના હ્રદયમાં રહી ગઈ.એવું કહેવામાં આવે છે કે ભારતના જયારે ભાગલા પડ્યા ત્યારે હમિદા પરિવાર સાથે પાકિસ્તાન ચાલી ગઈ હતી.અને આવી જ રીતે ધર્મેન્દ્રને પોતાનો પહેલો પ્રેમ મળ્યો ન હતો.

જ્યારે ધર્મેન્દ્ર મોટો થયો ત્યારે તેણે 19 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા.જેમની પત્નીનું નામ પ્રકાશ કૌર હતું.ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ચાર બાળકો સની દેઓલ,બોબી દેઓલ,અજિતા દેઓલ અને વિજેતા દેઓલ હતા.પરંતુ લગ્નના થોડા વર્ષો પછી ધર્મેન્દ્ર ફિલ્મોમાં કારકીર્દિ બનાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની બોલિવૂડ કરિયરની શરૂઆત આશરે 60 ના દાયકામાં થઈ હતી. જયારે ધર્મેન્દ્ર બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે તે અભિનેત્રી મીના કુમારી સાથે પ્રેમમાં જોડાઈ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે તે સમયે મીના કુમારી પરિણીત હતી અને મીનાએ કારકિર્દીમાં ધર્મેન્દ્રની મદદ કરી હતી.આટલું જ નહિ પરંતુ તેમના પ્રેમની ઘણી ચર્ચાઓ પણ થવા લાગી હતી.પરંતુ તેમનો પ્રેમ પણ ટક્યો ન હતો.

આ પછી ધર્મેન્દ્ર ફરી બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિનીના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા.ધર્મેન્દ્ર અને હેમા એક બીજાના પ્રેમમાં પડ્યાં અને 1980 માં હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની બની હતી.જેમાં આજે બે પુત્રી ઇશા અને અહના દેઓલના માતા-પિતા છે.બે લગ્ન કર્યા હોવા છતાં ધર્મેન્દ્રનું હૃદય અનિતા રાજ પર પણ આવ્યું હતું.

હેમા માલિની સાથે લગ્ન કર્યા હોવા છતાં ધર્મેન્દ્રનું નામ ઘણીવાર અનિતા રાજ સાથે સંકળાયેલું જોવવા મળતું હતું.આટલું જ નહિ પરંતુ તેમના આ પ્રેમના કિસ્સાઓ મોટી હેડલાઇન્સ પણ બનાવતા હતા.એવું કહેવામાં આવે છે કે અનિતા ધર્મેન્દ્રથી આશરે 27 વર્ષ નાની હતી,પરંતુ તેઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.જયારે આ લગ્ન પણ કરવાના હતા.પરંતુ શક્ય થયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *