છાતીમાં જામી ગયેલા કફને મીનીટોમાં દુર કરવા માટે ઘરે રહેલી આ વસ્તુનો કરો રામબાણ ઉપાય…………………

Health

ભારત દેશમાં ત્રણ મોટી ઋતુઓ આવે છે,જયારે પણ આ ઋતુમાં પરિવર્તન આવે છે ત્યારે ઘણા લોકોના સ્વાસ્થ્ય બગડવા લાગે છે.આટલું જ નહિ પરંતુ સામાન્ય બીમારી જેમ કે ઉધરસ,શરદી,તાવ અને કફ જેવી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.ખાસ કરીને વરસાદના સમયે ઘણા લોકો કફ જેવી સામાન્ય સમસ્યાઓથી વધારે પરેશાન જોવા મળતા હોય છે.

એવું પણ કહેવામાં આવે છે કે ઉનાળામાં વધારે કફનો પ્રકોપ જોવા મળતો હોય છે.હવે જયારે શરદી અને કફ થાય છે ત્યારે તેની સાથે અન્ય બીજી પણ ઘણી બીમારીઓ ઉભી થવા લાગે છે.જેથી વ્યક્તિ અનેક મુશ્કેલીઓનો સામનો કરતો રહે છે.આવી સ્થિતિમાં આશરે તબીબી સારવાર લેવી પડતી હોય છે.અને પૈસાનો પણ ખર્ચ કરવો પડતો હોય છે.

આવી સ્થિતિમાં આજે તમને છાતીમાં જામી ગયેલા કફને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ,જે તમને ઓછા ખર્ચે સારો લાભ આપશે.એટલું જ નહિ પરંતુ તેની કોઈ વધારે નુકશાન પણ થતું નથી.આજના સમયમાં મોટાભાગના લોકો આવી સામાન્ય સમસ્યા સામે ઘરેલું ઉપાયો ચોક્કસ રીતે કરતા હોય છે.તો જાણો આ સરળ ઉપાયો વિશે…

– જો તમને પણ બદલાતા વાતાવરણથી કફની સમસ્યા ઉભી થઇ રહી છે.અને આનાથી ઘણા પરેશાન પણ થઇ રહ્યા છો તો તમારે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.જે તમને ઉપયોગી સાબિત થશે.આટલું જજ નહિ પરંતુ તેના લાભ પણ અસરકારક જોવા મળશે.આ માટે અમારે નારિયેળ તેલથી બમણા ફાયદા મેળવવા માટે તેનું નાસ લેવો જોઈએ અથવા તેમાં બામ નાખીને તેની સુંગંધ લેવી જોઈએ.આ કરવાથી કફની સમસ્યાથી મુક્તિ મળશે.

– તમને જણાવી દઈએ કે જો તમને છાતીમાં કફ વધારે જામ થઇ ગયેલો જોવા મળી રહ્યો છે તો તમ્રે સ્ટીમ બાથનો પણ ઉપયોગ કરી શકો છો.આ કરવાથી તમારો જામેલો કફ જલ્દી બહાર આવશે.અને તમને રહતા મળશે.આ સ્ટિમ બાથ લેવાથી કફને લીધે થતા માથાના દુઃખાવામાં પણ રાહત મળશે.

– એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ સૂકી હવા શ્વાસ મારફતે ફેફસામાં જાય છે ત્યારે કફની સમસ્યા ઉભી થવા લાગે છે.આવી સ્થિતિમાં તમારે રાતે સૂતી વખતે હવાને થોડું ગરમ કરવી લેવી જોઉએ.જેના લીધે ફેફસામાં કચરો ભેગો થતો નથી અને કફની સમસ્યા પણ દૂર થાય છે.આ ઉપરાંત ગરમ પાણીનું પણ સેવન કરી શકાય છે.જે કફને દૂર કરવા માટે મદદ કરે છે.

– તમને જણાવી દઈએ કે જો તમને કફ જમો ગયો છે તો તમારે નાકના સ્પ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો.આવામાં જો તમે જરૂર પડે નાકના સ્પ્રેનનો ઉપયોગ કરશો તો છાતીમાં જામી ગયેલ કફની સાથે સાથે ઉધરસ,સાઇનસ,માથાનો દુઃખાવો જેવી બિમારીઓ પણ દૂર થઇ જશે.એવું કહી શકાય છે કે નાકનો સ્પ્રેન એલરજી સબંધિત રોગોમાં ઘણી રાહત આપે છે.

– તમને જણાવી દઈએ કે કફને દૂર કરવા માટે રસોડામાં રહેલી ઔષધિઓ પણ ઉપયોગી સાબિત થાય છે,જેમાં પહેલા થોડુંક પાણી લઈને તેમાં 25 થી 30 કાળા મરી ઉમેરવા અને તેને ગરમ કરવા માટે મુકવા.જ્યારે પાણી અડધું બળી જાય ત્યારે તેને નીચે ઠંડુ કરી લો.આ પછી તેમાં મધ ઉમેરો. અને ખાસ કરીને સવારે અને સાંજે દરરોજ તેનું યોગ્ય સેવન કરો.આ કરવાથી તમને જલ્દી રાહત મળતી જોવા મળશે.

– તમને જણાવી દઈએ કે આદુ પણ પણ અનેક રીતે આપણા સ્વાસ્થ્યમાં ઉપયોગી થાય છે.આવી સ્થિતિમાં જો કફની અને ફેફસાની સફાઈ માટે તે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.આ માટે તમારે આદુના નાના ટુકડા કરીને તેનો રસ કાઢવો.આ પછી સવારે અને સાંજે તેનું સેવન કરવું.એવું કહેવામાં આવે છે કે આનું સેવન કરવાથી પણ કફની સમસ્યાથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *