છુટા છેડા બાદ જ આમીર ખાનને આ અભિનેત્રીએ આપી આ મોટી ઓફર,કહ્યું હું હજુ કુવારી છું………

Uncategorized

બોલિવૂડ સ્ટાર્સ હમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવતા રહે છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર પોતાના અંગત જીવનને લઈને જયારે ચર્ચામાં આવે છે ત્યારે તેમની અમેક સારી એન ખરાબ વાતો પણ થવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલના દિવસોમાં બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જયારે અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે ગત બે દિવસ પહેલા છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી.તે પછી સોશિયલ મીડિયા પર તેમની જ ચર્ચાઓ ઉભી થવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ તેમના કરોડો ચાહકો પણ વિચારમાં આવી ગયા હતા.તમને જણાવી દઈએ કે પોતે હવે લગ્ન જીવનમાંથી અલગ થવા અંગે બંનેએ નિવેદન જાહેર કર્યું હતું.

સામાન્ય રીતે જોવામાં આવે તો અચનાક તેમના આવા અહેવાલથી બોલીવૂડ જ નહિ પરંતુ તેમના ચાહકોમાં પણ હોબાળો મચી ગયો છે.ઘણા લોકો હવે અનેક રીતે આમીર પર ટીપ્પણી કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ દરેક બાબત વચ્ચે રાખી સાવંતે એક અનોખી પ્રતિક્રિયા આપતી હોય તેવું સામે આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે રાખી સાવંતએ આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા વિશે માહિતી આપી હતી.એવું કહેવામાં આવે છે કે પહેલા તો રાખી સાવંત આ વાત પર વિશ્વાસ કરતી ન હતી,પરંતુ પાછળથી તેણે પોતાની સ્ટાઈલમાં જ પ્રતિક્રિયા આપી હતી.રાખી સાવંતે એવું જણાવ્યું કે જ્યારે પણ કોઈ છૂટા પડે છે ત્યારે મને વધારે દુખ થાય છે.

જયારે રાખીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આમિર ખાનએ પહેલી પત્નીને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા.તે પોતે પસંદ આવ્યું ન હતું.જયારે આ વાત તો ઘણી જૂની છે,પરંતુ હાલમાં રાખી સાવંતે જે જણાવ્યું તેના લીધે રાખી પણ ચર્ચામાં આવી ગઈ છે.તમને જણાવી દઈએ કે જણાવ્યું કે હવે આમિર ખાન ગંભીરતાથી કામ કરી રહ્યા છે.

પરંતુ આ દરેક વાત સાથે મજાકમાં એવું પણ જણાવ્યું કે મારા પણ લગ્ન થયા નથી,જયારે તમે છૂટાછેડા લઈ લીધા છે,આમિરજી હું કુંવારી છું,તમે મારા વિશે વિચારી શકો છો.રાખીના આ શબ્દો હવે વધારે ચર્ચામાં આવી ગયા છે.એટલે કે રાખી પણ તેમની સાથે જોડવા માંગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો 56 વર્ષીય આમિર ખાને આશરે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

જયારે આમિરે તો પહેલા લગ્ન વર્ષ 1986માં રીના દત્તા સાથે કાર્ય હતા,જે ઘણા વર્ષો સાથે રહીને અલગ થઇ ગયા હતા,જયારે આ બીજા લગ્ન પણ આશરે 15 વર્ષ સારી રીતે ચાલ્યા અને આખરે બંને અલગ થઇ રહ્યા છે.લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આમિરને આશરે 15 વર્ષ કરતા વધારે લગ્ન જીવનમાં રહેવું પસંદ નથી.આ સમય પછી નવી પત્નીની શોધ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *