છૂટાછેડાના લાંબા સમય બાદ આ મોટા બિઝનેસ મેન સાથે કરિશ્મા કપૂર કરી શકે છે લગ્ન,નામ જાણીને તમે પણ ચોકી જશો………..

Uncategorized

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ અહી પરંતુ તેમના ચાહકો પણ તેમના આ પ્રેમ સબંધોને પસંદ કરતા હોય છે.આવી સ્થિતિમાં હાલમાં કપૂર પરિવાર અનેક બાબતો સાથે ચર્ચામાં જોવા મળી રહ્યો છે.જયારે એવું પણ કહી શકાય છે કે કપૂર પરિવારની કોઈ પણ બાબત ચર્ચાનો વિષય બની જાય છે.

કેટલાક અહેવાલો મુજબ એવું સામે આવ્યું રહ્યું છે કે કરિશ્મા કપૂર તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એવા સંદીપ તોષનીવાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.કારણ કે આ બંને ઘણી એકસાથે પણ જોવા મળ્યા છે.અને તેમના કેટલાક ફોટાઓ પણ સોસીયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યા છે.દરેક વ્યક્તિ જાણે છે કે 90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂર હતી.

કરિશ્મા કપૂરએ પોતાના સમયમાં ઘણી હીટ ફિલ્મો આપી છે.આટલું જ નહિ પરંતુ પોતાની સુંદરતાથી લાખો લોકોને પોતાના બનાવ્યા છે.એવું કહેવામાં આવે છે કે સંજય કપૂર સાથે લગ્ન કર્યા બાદ આ અભિનેત્રીએ ફિલ્મોમાં આવવાનું બંધ કરી નાખ્યું હતું.પરંતુ તેમના લગ્ન જીવન પણ સારી રીતે ચાલી શક્યા ન હતા.અંતે બંને અલગ થઇ ગયા હતા.

લાંબા સમય સુધી કરિશ્મા કપૂર સિંગલ રહ્યા બાદ તેના જીવનમાં દિલ્હીના એક બિઝનેસમેન સંદીપ તોષનીવાલ આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે કરિશ્માની જેમ સંદીપ પણ પરિણીત હતો,પરંતુ લગ્નના થોડા સમય પછી પછી પત્નીથી છૂટાછેડા લઇ લીધા હતા.જયારે તેમને 2 પુત્રીઓ પણ છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા કરિશ્મા કપૂરના લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી,જેમાં એવું પણ સામે આવ્યું હતું કે આ અહેવાલો સાચા નથી.કારણ કે કરિશ્મા હાલમાં તેના બાળકોના ઉછેર પર ધ્યાન આપવા માંગે છે,તેથી તેનું ફેમિલીને લઈને કોઈ પ્લાનિંગ નથી.જયારે બીજી બાજુ કરિશ્મા કપૂર સંદીપ તોષનીવાલ સાથે જોવા મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે સંદીપના પિતા એસએસ તોષનીવાલ એન્ટરટેનેમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે.સંદીપ દિલ્લીનો જાણીતો ઉધોગપતિ છે.સંદીપ તોષનીવાલ મુંબઈની એક ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ છે.સંદીપ તોષનીવાલના લગ્ન 2013માં થયા હતા.બન્નેના 7 વર્ષના લગ્ન જીવન બાદ અલગ થઇ ગયા હતા.જયારે હાલમાં ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.પરંતુ તે લગ્ન કરશે કે નહિ તે કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *