છોકરીને રૂમમાં એકલીઉગવાનું કહીને રાત્રે રૂમમાં આવી ગયો ઈન્સ્ટા ફ્રેન્ડ પછી તેને કર્યું એવું કે……..

Uncategorized

આજનો સમય સોશિયલ મીડિયાનો થઇ ગયો છે,લોકો દિવસે દિવસે તેનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ પોતાનો વધારાનો સમય હવે તેમાં પસાર કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સોશિયલ મીડિયાથી ઘણા લાભ થઇ શકે છે.પરંતુ તેનો સારી રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે વ્યક્તિને અનેક મુશ્કેલીઓમાં ફસાવી પણ શકે છે.

આજકાલની પેઢી આજે ઘણી સમસ્યાઓ પણ ઝડપાઈ જતી હોય છે.આજે આવો જ એક કિસ્સો વડોદરાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે દસમા ધોરણમાં ભણતી એક છોકરી પોતાના ઈન્સ્ટા ફ્રેન્ડની વાતોમાં આવીને ના કરવાની ભૂલ કરી બેઠી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવક એટલો ચાલાક હતો કે યુવતીના પરિવારને પણ પોતાના ચહીતા બનાવી લીધા હતા.

એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતી યુવતી જે દસમા ધોરણમાં ભણતી હતી.જે ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામ ચલાવતી હતી.આ સમયે તેને એક યુવક સાથે દોસ્તી થઈ હતી.જયારે યુવક પણ પોતાને મોડેલ તરીકે ઓળખ આપતો હતો.અને યુવતીને હમેશા મીઠી-મીઠી વાતો કરીને ફસાવતો હતો.આટલું જ નહિ પરંતુ પરંતુ યુવતી પણ તેની સાથે આખો દિવસ ચેટિંગ કરતી હતી.

જયારે બીજી બાજુ યુવકે યુવતીના પરિવાર સાથે પણ ઓળખ બનાવી લીધી હતી.જેથી પરિવાર યુવક પર કોઈ શંકા ન કરી શકે.પરંતુ યુવકે આ યુવતીને ખોટી ફ્રેન્ડશીપના નામે પોતાની જાળમાં ફસાવી રહ્યો હતો.આ પછી યુવક યુવતી પાસે ઘણી ડિમાન્ડ કરવાનું શરુ કર્યું હતું.આ પછી એક દિવસે તો તે રાત્રે બે વાગ્યે યુવતીના ઘરમાં આવી ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે આ સમયે યુવકે યુવતી સાથે જબરજસ્તી ફિઝિકલ રિલેશન બનાવ્યા હતા.આ પછી અવારનવાર તે યુવતીને ઘરના નીચેના રુમમાં એકલી સૂઈ જવા માટે જણાવતો હતો.જયારે રાત પડે ત્યારે આ યુવક ત્યાં ઘરમાં આવી જતો હતો.પરંતુ તેની વધી માંગને જોઇને યુવતી ના પડતી ત્યારે ચેટના સ્ક્રીનશોટ ફેમિલીવાળાને મોકલી આપવાની ધમકી આપવા લાગ્યો હતો.

આ યુવક યુવતી સાથે લગ્ન કરવા માટે પણ જણાવતો હતો.આવી લગ્નની ખોટી લાલચ આપીને તે હમેશા પોતાની હદ પાર કરતો જતો હતો.આવી જ રીતે ગત દિવસોમાં જયારે રાત્રે બે વાગ્યે યુવતીના ફેમિલીમાંથી કોઈ ઉઠી ગયું અને ઘરમાં જોયું તો યુવતી ગાયબ હતી.જેના કારણે પરિવારના લોકો ટેન્શનમાં આવી ગયા હતા.

આખરે સવારે આઠ વાગ્યાના અરસામાં તે પાછી આવી હતી અને પરિવારજનોએ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે પ્રેમી યુવક તેની સાથે લઇ ગયો હતો.અને ન કરવાનું કામ કર્યું હતું.આ પછી તો પરિવારના સભ્યો ગુસ્સે થઇ ગયા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા.હાલમાં એવું કહેવામાં આવે છે કે પોલીસે યુવકને ઝડપી લીધો છે.અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *