જન્નતથી પણ વધારે ખુબસુરત છે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો,અંદરના ફોટા જોઇને આંખો થઇ જશે પહોળી….

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ પોતાના અભિનયની સાથે સાથે પોતાના વૈભવી જીવન માટે પણ વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક સુપરસ્ટાર છે જે હમેશા પોતાની ભવ્ય જીવન શૈલી માટે વધારે ચર્ચામાં આવતા હોય છે,જયારે આજે તેમને કરોડો લોકો પ્રેમ પણ કરી રહ્યા છે.આવી જ રીતે જો બોલીવૂડના જાણીતા અને સુપરસ્ટાર્સ માનવામાં આવતા એવા અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો એક જાણીતા અભિનેતા રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક એવા અભિનેતા છે જેમનું નામ લેવાથી જ આદર અને સન્માન આપોઆપ ઉભું થવા લાગે છે.જયારે એવું પણ કહી શકાય છે કે આ અભિનેતા આજે દરેક લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ ફિલ્મી કરિયરમાં ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો પણ આપી છે.

જયારે હાલમાં તે આશરે 76 થી પણ વધારે ઉમર ધરાવે છે,પરંતુ આજે પણ ફિલ્મોમાં પોતાનો અભિનય દર્શાવી રહ્યા છે.જયારે આગામી સમયમાં તેમની ઘણી નવી ફિલ્મો પણ આવી શકે છે.આવી સ્થિતિમાં જોવામાં આવે તો અમિતજી પાસે સુખ સુવિધા અને પૈસાની કોઈ કમી નથી રહી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અનેક સંપત્તિની માલિકી ધરાવે છે.

પરંતુ ખાસ કરીને મુંબઈના જુહુ બીચ પર આવેલો તો તેમનો ‘જલસા’ નામનો બંગલો ઘણો જાણતો રહ્યો છે.આટલું જ નહિ પરંતુ આ વૈભવી બંગલામાં રહેલી સુવિધાઓ એક સપના જેવી છે.અમિતાભનો ‘જલસા’ બંગલો સુંદરતાની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતો રહ્યો છે.તમને જણાવી દઈએ કે ખાસ કરીને કોઈ તહેવાર હોય કે રવિવાર આ બંગલાની બહાર લોકોના ટોળા હમેશા જોવા મળતા હોય છે.લાખો લોકો બંગલાની એક ઝલક મેળવવા માટે દૂર-દૂરથી આવતા હોય છે.

તમને જણાવી દઈએ કે જલસા નામના આ સુંદર બંગલામાં બિગ બી તેના આખા પરિવાર સાથે રહે છે.આટલું જ નહિ પરંતુ આખો પરિવાર સથે પ્રેમથી પણ રહે છે.અને એકબીજાની વધારે કાળજી પણ લઇ રહ્યા છે.ખાસ કરીને જયારે પણ લોકોને મળવા માટે અમિતાભ બચ્ચન બહાર આવે છે ત્યારે તે પોતાના બંગલાની બાલ્કનીમાં ઉભા રહે છે,અને પોતાના ચાહકોને હાથ જોડીને નમન કરતા જોવા મળે છે.

જલસા બંગલાની વાત કરવામાં આવે તો તે એક સ્વર્ગ જેવો છે.જો તમે પણ તેમના બંગલાની કેટલીક તસવીરો જોશો તો ત્તામારી આંખો ફાટી જશે.તમને જણાવી દઈએ કે આ બંગલો જેવો સુંદર છે તેવી જ રીતે ઘણો મોંઘા પણ છે.એવું કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચનના આ બંગલાની કિંમત આશરે 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

જયારે આ બંગલામાં રહેલી દરેક વસ્તુ ઘણી કીમતી પણ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ તહેવાર હોય ત્યારે ખાસ કરીને દિવાળીના સમયે તેમનો આ બંગલો અને રીતે શણગારવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેની સુંદરતા અનેક ઘણી વધારે જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આ બંગલામાં એક નાનું મંદિર પણ રહેલું છે જ્યાં આખો પરિવાર રોજ પૂજામાં હાજરી પણ આપે છે.

એવું કહેવામાં આવે છે કે જ્યારે અમિતાભે ફિલ્મ ‘સટ્ટે પે સત્તા’ કરી હતી,ત્યારે ફિલ્મની સફળતાથી ખુશ હતા.નિર્માતા નિર્દેશક રમેશ સિપ્પીએ તેમને આ બંગલો ભેટમાં આપ્યો હોવાનું પણ કહેવામાં આવે છે.આ બંગલો આશરે 10,25 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે,જે ખાસ કરીને જુહુ બીચ પર સમુદ્રની નજીક છે.જયારે ત્યાની સુંદરતા પણ ઘણી વધારે રહેલી છે.હાલમાં આ બંગલાની માલિકી અમિતાભ નહિ પરંતુ તેમની પત્ની જયા બચ્ચનના નામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *