જન્મ દીવસના દિવસે મામી પાસે આશીર્વાદ માંગવા ગયો છોકરો તો મામીએ ના પાડી તો યુવકે કર્યું કંઇક એવું કે………..

Gujarat

ગુજરાત જેવા રાજ્યમાં પણ હવે દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ ગુનેગારો છે જે હમેશા કોઈને કોઈ રીતે બીજાને ગંભીર ઈજાઓ પોહ્ચાડતા હોય છે.આજે આવો જ એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે.જેમાં એક નામચીન બૂટલેગરે પોતાના જન્મ દિવસ પર કેક કાપી હતી.આ સમયે નજીકમાં રહેતી એક મહિલા કેક ખવડાવવા ગઈ હતી.

પરંતુ આ મહિલા પોતાને ઓળખતી તેવું કહીને ગુસ્સે થઈને પાસે રહેલી ગનથી ફાયરીગ કરી હતી.જેમાં મહિલાને ગંભીર ઇજા પોહચડી હતી.આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો.આ સમગ્ર ઘટના પછી પોલીસે તેની તપાસ કરી હતી.અને આરોપીની ધરપકડ કરી હતી.આ સમયે આરોપી પાસેથી એક લોડેડ પીસ્ટલ પણ મળી આવી હતી.

હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.એવું કહેવામાં આવે છે કે ગત્ત દિવસો પેહલા તે વિસ્તારમાં રાત્રીના સમયે આ આરોપી યુવક ત્યાના એક બાકડા ઉપર બેસેલ મહિલા પાસે જાય છે.અને ત્યાં જઈને પોતાની જન્મ જીવ છે એમ કહીને પોતાને કેક ખવડાવવા માટે કહે છે.આવી સ્થિતિમાં મહિલા કેક ખવડાવા જાય છે.આવી સ્થિતિમાં મહિલા પોતાને ઓળખતી નહીં હોવાનું કહીને ઉશ્કેરાયો હતો

આટલું જ નહિ પરંતુ મહિલા પર આરોપીએ ફાયરીગ પણ કરી હતી.જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઇ જેના લીધે આરોપી ભાગી છૂટીયો હતો.જયારે આ મામલે પોલીસે આરોપીને વોન્ટેફ જાહેર કર્યો હતો.આ પછી વધારે તપાસમાંથી એવું પોલીસને જાણવા મળ્યું કે આરોપી રોડ ઉપર આવેલ એક સોસાયટી પાસે આવવાનો છે.

આ માહિતીના આધારે પોલીસે તેના પર નજર રાખી હતી.અને તેને આવતાની સાથે જ ઝડપી પાડ્યો હતો.એવું કહેવામાં આવે છે કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો તયારે તેની પાસેથી એક પીસ્ટલ મળી આવી હતી.આવી સ્થિતિમાં પોલીસે આ બાબતે પૂછપરછ કરી હતી ત્યારે આરોપીને તે વિસ્તારના કેટલાક લોકો સાથે માથાકુટ ચાલતી હોવાનું જણાવી પોતાની સલામતી માટે પોસ્ટલ રાખે છે એવું જણાવ્યું હતું.

જયારે ગત્ત દિવસોમાં તેનો જન્મ દિવસ હોવાથી ત્યાના કેટલાક જુના મિત્રો સાથે રાત્રીના આશરે દશેક વાગ્યાના સમયે ત્યાના એક વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.ત્યાં આગળ રાખેલ બાકડા ઉપર સોસાયટીમાં રહેતી મહિલા બેસેલી હતી.ત્યારે તેઓની પાસે જઈ પૌતાની પાસે રહેલ લોડેડ પીસ્ટલ બતાવી મામી આજે મારો જન્મ દિવસ છે મને આર્શીવાદ આપો કે એવું કહીને કેક ખવડાવો એવું કહીને ઉશકેરાઈ જઈને ઍક રાઉન્ડ ફાયરીંગ કરી હતી.

આ ફાયરીંગ પછી આ આરોપી ત્યાંથી ભાગી ગયા હતા.જયારે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસે આ સમગ્ર બાબત પર તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી.હાલમાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.જયારે બીજા વિસ્તારમાંથી આરોપી સામે બીજા કેટલાક ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *