જયારે ધર્મેન્દ પાસે ખાવા માટે પૈસા ન હતા તો ખાવાનું મેળવવા માટે કર્યું હતું આવું કામ,કામ જાણીને……………..

Boliwood

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્તર્સનું જીવન ઘણું રંગીન જોવા મળતું હોય છે.તે હમેશા પોતાના વૈભવી જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.પરંતુ ઘણા એવા પણ સ્ટાર્સ છે જે હાલમાં તો વૈભવી જીવન જીવી રહ્યા છે,પરંતુ એક એવો પણ સમય હતો જયારે તેમની પાસે ખાવા પીવાના પણ પૈસા ન હતા.તેમણે પોતાની ઓળખ બનાવતા પહેલા ઘણા સંઘર્ષો કર્યા છે.

આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા એવા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની વાત કરવામાં આવે તો તે હાલમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોનો ખૂબ જ પ્રખ્યાત અભિનેતા પણ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે 70 ના દાયકામાં અભિનેતા ધર્મેન્દ્ર સૌથી મોટો સુપરસ્ટાર માનવામાં આવતા હતા.

આટલું જ નહિ પરંતુ તેમણે પોતાના જોરદાર અભિનયથી લાખો દિલો પર રાજ પણ કર્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાએ આજ સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ મોટાભાગની દરેક અભિનેત્રીઓ સાથે પણ કામ કરી ચુક્યા છે.આજે પણ તે ફિલ્મમાં સક્રિય જોવા મળે છે.અને તેમનો અભિનય આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્ર એક એવો અભિનેતા છે જે દરેક ભૂમિકા સારી રીતે નિભાવતા હતા.તે ફિલ્મોમાં રોમાંશ હોય કે એક્શન દરેકમાં આગળ પડતા રહ્યા છે.ધર્મેન્દ્ર અભિનય પ્રતિભાના સમૃદ્ધ કલાકાર માનવામાં આવે છે.આજે ધર્મેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે પરંતુ સફળતા મેળવવા માટે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

એવું કહેવામાં આવે છે કે જ્યારે ધર્મેન્દ્ર અભિનેતા બન્યા ત્યારે તેમને બોલિવૂડમાં હે-મેનનો ટેગ આપવામાં આવ્યો.તે દરમિયાન ધર્મેન્દ્રને સૌથી હેન્ડસમ હીરો પણ માનવામાં આવતો હતો.પરંતુ આટલી સફળતા પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે.તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ વર્ષ 1960 માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી અભિનયની શરૂઆત કરી હતી.

પરંતુ ધર્મેન્દ્રના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ટેલેન્ટ હન્ટ જીત્યા પછી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું.આટલું જ નહિ પરંતુ તે દિવસોમાં રોકડની તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો.પૈસા નહીં હોવાને કારણે ધર્મેન્દ્રને આખો દિવસ ફક્ત એક સમયનું ખાવાનું ખાઈને સમય પસાર કરવો પડતો હતો.

આ સમય તેમના તેમના માટે ઘણો કથન રહ્યો હતો.કેટલાક સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે એકવાર ધર્મેન્દ્ર રાત્રે તેના ઘરે પહોંચ્યો,તેની પાસે પૈસા ન હતા અને ખાવા માટે કંઈ ન હતું.જયારે તે જ્યાં ઉધાર જામતો હતો ત્યાં પણ તેને ખાવાનું આપવાની ના પાડી દીધી હતી.ભૂખ સાથે રાતો વિતાવતો ધર્મેન્દ્ર.એવું પણ કહેવામાં આવે છે કે ઇસાબગોલની બોટલ તે આખી ગટગટાવી ગયા હતા.

આ સમયે તે ગંભીર રીતે પડ્યો હતો.પરંતુ તે સમયે અચાનક ધર્મેન્દ્રનો એક મિત્ર તેમને મળવા આવ્યો.તેણે જોયું કે ધર્મેન્દ્રની હાલત ખૂબ જ ખરાબ છે,ત્યારબાદ તેના મિત્રો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યારે ધર્મેન્દ્રના મિત્રએ ડોક્ટરને પૂછ્યું કે તેને કઈ દવા આપવી,ત્યારે ડોક્ટરે કહ્યું કે તે દવા નથી પરંતુ તેને ખાવાની જરૂર છે.તે ઘણા સમયથી ભૂખ્યો છે.

તમને જણાવી દઈએ કે ભલે આજે કરોડોના માલિક છે પરંતુ એક એવો પણ સમય હતો જયારે ધર્મેન્દ્રએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરી હતી.પરંતુ સતત મહેનતને કારણે તે આજે એક અલગ નામ ઉભું કરી શકયા છે.આટલું જ નહિ પરંતુ હાલમાં તે હિન્દી સિનેમાના સુપરસ્ટાર બની ગયા છે.આ તેમની મહેનતનું પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *