જયારે મહિલાને IASના ઇન્ટરવ્યુંમાં પૂછ્યું તમારા પગ વચ્ચે શું છે તો મહિલાએ આપ્યો એવો જવાબ કે…..

Uncategorized

દરેક વ્યક્તિ હમેશા સારો અભ્યાસ કરવા માંગે છે કારણ કે સારો અભ્યાસ હશે તો સારી નોકરીની પ્રાપ્તિ જલ્દીથી થાય છે.આજના સમયમાં મોટાભાગના લોકો સારી નોકરી કરવા માંગતા હોય છે.પરંતુ દરેક અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સારી મહેનત કરવી પણ ખુબ જરૂરી છે.આટલું જ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ પરીક્ષાઓ આવતી રહે છે.

તમને જણાવી દઈએ કે સામાન્ય પરીક્ષાઓ પાસ કરવી ઘણી સરળ છે,પરંતુ એવું કહેવામાં આવે છે કે આઈ.એ.એસ.અને યુ.પી.એસ.સી.પરીક્ષાઓ પાસ કરવા માટે ઘણો પરસેવો રેડવો પડે છે.આટલું જ નહિ પરંતુ આ પરીક્ષા પાસ કરવા માટે રાત દિવસ મહેનત અને કેટલાક કોચિંગ ક્લાસ પણ કરવા પડતા હોય છે.

આ દરેક તૈયારીઓ કરી હોવા છતાં મોટા ભાગના લોકો આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.જયારે વ્યક્તિ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય,તે પછી ઇન્ટરવ્યૂમાંથી તેને પસાર થવું પડતું હોય છે.અને અહીંથી પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે ઇન્ટરવ્યૂમાંથી સરળ રીતે પસાર થવા માટે સૌથી પહેલાં આત્મવિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે.

જયારે પરીક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં કેટલાક એવા સવાલો આવતા હોય છે જે જાણીને વિચાર કરવા માટે મજબુર થઇ જવું પડતું હોય છે.પરંતુ આ દરેક સવાલ આપણી આજુબાજુના વાતાવરણ સબંધિત જ પૂછવામાં આવતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને આવા કેટલાક સવાલ જવાબો જણાવી રહ્યા છીએ,જે 90 ટકા લોકો જાણતા હોતા નથી..

જયારે આ સવાલની વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો જવાબ જાણતા નહિ હોય,જેમ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણને એક વખત મફત મળે છે બીજી વાર મળતી નથી.જયારે તમને જણાવી દઈએ કે આ વસ્તુ દાંત છે.જે એકવાર મફતમાં તો મળી જાય છે,પરંતુ બીજીવાર મળતી નથી.

આ સવાલ મુજબ એવું પૂછવામાં આવે છે કે,જો હું તમારી બહેન સાથે ભાગી જાઉં તો તમે શું કરશો?આવી સ્થિતિમાં તેનો જવાબ એવો છે કે મને વધારે ખુશી મળશે કારણ કે મને મારી બહેન માટે આનાથી સારી જોડી નહીં મળે.જયારે આ સવાલમાં જોવામાં આવે તો,જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે,તો પછી પ્રપોઝ કરવું એ ગુનાની શ્રેણીમાં આવશે?આનો જવાબ ના એમ પણ કહી શકાય છે.

આ સવાલ મુજબ,વકીલો બ્લેક કોટ કેમ પહેરે છે?જયારે આ સવાલનો જવાબ ભાગ્ય જ કોઈ જણાતું હશે.પરંતુ તમને જણાવી દઈએ કે આનો જવાબમાં એવું કહેવામાં આવે છે કે બ્લેક કોટ શિસ્ત અને વિશ્વાસ દર્શાવે છે.આ સવાલ:બંને જોડિયા મે માં જન્મ્યા હતા,પરંતુ તેમના જન્મદિવસ જૂન માં છે.આ કેવી રીતે શક્ય છે?આના જવાબમાં મે એ શહેરનું નામ છે.

જયારે આ સવાલમાં એવું પૂછવામાં આવ્યું છે કે,માણસ આઠ દિવસ સુધી ઉંઘ વિના કેવી રીતે રહી શકે?આની સામે જવાબમાં એવું કહી શકાય છે કે તે રાત્રે સૂઈ જઈને.આ સવાલ મુજબ,જો કોઈ છોકરો તમારી સાથે ઓફિસમાં સેલ્ફી લેવા માંગતો હોય તો તમે શું કરશો?આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો હા કહેશે.પરંતુ જવાબમાં,એવું કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિઓ તે સમયે એવી છે.તે જાણવું ખુબ જરૂરી છે.

આ સવાલ મુજબ,જો તમે વાદળી સમુદ્રમાં લાલ પથ્થર નાખશો તો શું થશે?આવી સ્થિતિમાં લોકો વિચારવા લાગી જાય છે,પરંતુ જવાબમાં એવું કહી શકાય છે કે પથ્થર ભીનો થઈ જશે અને ડૂબી જશે.આટલું જ સરળ છે.વધારે વિચારનું કઈ નથી.જયારે આ સવાલમાં,જો દિવાલ બનાવવામાં આઠ માણસોને દસ કલાક લાગે,તો તેને બનાવવામાં ચાર લોકો કેટલો સમય લેશે?આવી સ્થિતિમાં જવાબમાં એવું કહી શકાય છે કે આમાં કોઈ સમય લાગશે નહિ,કારણ કે પહેલાથી આઠ લોકો દીવાલ બનાવી ચુક્યા છે.

જયારે આ સવાલમાં મહિલાને એવું પૂછવામાં આવ્યું છે કે તમારા બંને પગ વચ્ચે શું છે?આવી સ્થિતિમાં ઘણા લોકો અનેક બીજા વિચારે ચડી જતા હોય છે,ન વિચારવાનું વિચારે છે અને તેનો જવાબ આપી શકતા નથી,પરંતુ તમને જણાવી દઈએ કે આનો જવાબ ઘણો સરળ છે,કારણ કે બંને પગ વચ્ચે ઘૂંટણ જ આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *