જયારે 21ની ઉમરે વિનોદ ખન્નાએ માધુરી સાથે કર્યું એવું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે……

Boliwood

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાના અભિનયથી સારી ઓળખ બનાવી છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.આવી જ રીતે જો બોલીવૂડ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તે પણ પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી લાખો દિલોમાં સ્થાન મળેવી લીધું છે.

આવી સ્થિતિમાં જો સૌથી સફળ અભિનેત્રી માધુરી દીક્ષિતની વાત કરવામાં આવે તો તેણે પોતાના અભિનયની સાથે ચાહકોને તેમની સુંદરતા અને તેમના શ્રેષ્ઠ ડાન્સથી પોતાના બનાવી લીધા છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં પણ તેમની એક સ્મિતથી લાખો લોકો તેમના દીવાના બની જાય છે.

આ અભિનેત્રી આશરે છેલ્લા 37 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.એવું કહેવામાં આવે છે કે માધુરી દીક્ષિતે તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1984 માં કરી હતી.જયારે તેની પહેલી ફિલ્મ અબોધ હતી,પરંતુ આ ફિલ્મ વધારે સફળ રહી નહિ,જેથી પોતે પણ કોઈ વધારે ઓળખ બનાવી શકી ન હતી.જેથી તેમને બોલિવૂડમાં પોતાનું નામ ઉભું કરવા માટે શરૂઆતના વર્ષોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે 1988 માં આવેલી ફિલ્મ ‘તેઝાબ’થી તેમનું રાતોરાત નશીબ ચમકી ગયું હતું,તે આ ફિલ્મ પછી લાખો લોકોના દિલમાં રાજ કરવા લાગી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રી માધુરીને તેઝાબમાં શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચુક્યો છે.આ ફિલ્માં જાણીતા અભિનેતા અનિલ કપૂર હતા.

આ ફિલ્મ પછી અભિનેત્રી માધુરી અને અભિનેતા અનીલ કપૂર ઘણીવાર ચર્ચામાં પણ આવ્યા હતા,જયારે તેમના ચાહકો તેમની આ જોડી પણ વધારે પસંદ કરવા લાગ્યા હતા.ઘણા ઓછા લોકો જાણતા હશે કે માધુરી અને અનિલે લગભગ 20 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.જે આજે બને સફળ સ્ટાર્સ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે જયારે માધુરી ફિલ્મી કારકીર્દિમાં ઘણું નામ કમાઈ રહી હતી ત્યારે તેનું નામ જાણીતા અભિનેતા સંજય દત્ત સાથે સંકળાયેલું જોવા મળ્યું હતું.આ સમયે સંજય અને માધુરીની ચર્ચાઓ પણ ઘણી વધારે જોવા મળી હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે બનેના પ્રેમ સબંધો વધારે સમય સુધી ટકી શક્યા ન હતા.

આ બંને કલાકારોએ ‘સાજન’ અને ‘ખલનાયક’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે સારું કામ કર્યું છે.કેટલાક અહેવાલ મુજબ માધુરી દિક્ષિતનું નામ દિવંગત અભિનેતા વિનોદ ખન્ના સાથે પણ સંકળાયેલું હોવાનું સામે આવ્યું હતું.તમને જણાવી દઈએ કે બંનેએ 1988 માં આવેલી ફિલ્મ ‘દયાવાન’માં કામ કર્યું હતું.

આ ફિલ્મમાં વિનોદ અને માધુરી વચ્ચે એક હોટ કીસ્સ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું,જેને લઈને માધુરીને આજે પણ પસ્તાવો થઇ રહ્યો છે.વિનોદ ખન્ના વિશે એવું કહેવામાં આવે છે કે તે ઘનિષ્ઠ સીન્સ દરમિયાન માધુરી સાથે આવું કરી બેઠા હતા.જયારે 21 વર્ષની માધુરીને ચુંબન કરતી વખતે 42 વર્ષીય વિનોદ ખન્નાએ હોઠ પર બચકું ભર્યું હતું.જે માધુરી માટે ખુબ જ ખરાબ અનુભવ રહયો હતો.

તમને જણાવી દઈએ કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ કિસિંગ સીનની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.ઘણા લોકોએ સારી અને ખરાબ વાતો પણ કરી હતી.માધુરી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે તે ખાસ કરીને તેઝાબ, ત્રિદેવ,રામ-લખન જેવી ફિલ્મોથી એક નવી ઓળખ બનાવી હતી.જયારે હાલમાં તે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ કેટલાક ટીવી શોમાં તે ચોક્કસ રીતે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *