જયા પ્રદાના કમરાની દરવાજો બંધ કરીને રાજેશ ખન્નાએ કર્યું હતું તેમની સાથે આવું કામ,2 કલાક પછી દેખાયો હતો આવો નજરો…………

Boliwood

બોલિવૂડ એક એવું સ્થાન છે જ્યાં હજારો કલાકારો જોડાયેલા છે જે પોતાના અભિનય અને પોતાના અલગ કામને લીધે વધારે લોકપ્રિય બન્યા છે.તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના બોલિવૂડનો પહેલો સુપરસ્ટાર હતો.જયારે આ અભિનેતાએ તેમના સમયમાં ઘણી સફળ ફિલ્મો આપી હતી.આજે પણ તેમના અભિનયને લોકો યાદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ એક એવો અભિનેતા હતો કે જેણે તે સમયની ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું.જેમાં તે સમયની જાણીતી અભિનેત્રી જયા પ્રદા પણ શામેલ છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી જયા વર્ષની ઉંમરે અભિનેતા રાજેશ ખન્ના કરતા આશરે 20 વર્ષ નાની હતી,પરંતુ બંનેએ સાથે સારું એવું કામ કરીને ઘણી સફળતા પ્રાપ્ત કરી હતી.

અભિનેત્રી જયા અને અભિનેતા રાજેશ ખન્ના તે સમયમાં સારા એવા મિત્ર હતા.એવું કહેવામાં આવે છે કે સારા મિત્રો હોવા છતાં આ અભિનેતાએ જયા પ્રદાને આશરે બે કલાક માટે રૂમમાં બંધ રાખી હતી.તમે પણ તેના પાછળનું મોટું કારણ જણસો તો તમે ચોક્કસ રીતે ચોંકી જસો.તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના અને જયા પ્રદા ‘મોટિવ’ ફિલ્મ કરી રહ્યા હતા.

આ બંને સિવાય જીતેનંદન અને શ્રીદેવી પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહ્યા હતા.જયારે આ સમયે જયા પ્રદા અને શ્રીદેવી વચ્ચે 36 નો આંકડો હતો.તે એકબીજા સાથે વાત પણ કરતા ન હતા.તે ફિલ્મમાં સાથે કામ કરવા હોવા છતાં તે એકબીજાની સામે ઉભા રહેવા પણ માંગતા ન હતા.આશ્ચર્યજનક વાત એ હતી કે જયા પ્રદા અને શ્રીદેવીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ તે ક્યારેય એક બીજાના મિત્ર બન્યા ન હતા.

‘મોટિવ’ ફિલ્મના સેટ પર બંને વચ્ચે તનાવ સ્પષ્ટ જોવા મળતો હતો.જયારે રાજેશ ખન્નાને આ વાત ગમતી ન હતી.આવી સ્થિતિમાં રાજેશ ખન્નાએ તેના સાથી કલાકાર જીતેન્દ્ર સાથે મળીને એક યોજના બનાવી.જેમાં જયા અને શ્રીદેવીને એક રૂમમાં એક સાથે રાખવાની.રાજેશ ખન્નાએ વિચાર્યું કે જ્યારે બંને અભિનેત્રીઓ કલાકો સુધી રૂમમાં બંધ રહેશે,તો તે એકબીજા સાથે ચોક્કસ વાત કરશે.

આ પછી રાજેશ ખન્ના અને જીતેન્દ્રએ જયા પ્રદા અને શ્રીદેવીને ફિલ્મના સેટ-અપના રૂમમાં બંધ કરી દીધા.અહીં આ બંને અભિનેત્રીઓ લગભગ બે કલાક સુધી બંધ રહી.પછી જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો,ત્યારે અંદરનો નજારો જોઇને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.બે કલાક રૂમમાં બંધ હોવા છતાં,જયા પ્રદા અને શ્રીદેવીએ એકબીજા સાથે વાત કરી ન હતી.પરંતુ તે અલગ અલગ રૂમના ખૂણામાં બેઠી હતી.

એવું કહેવામાં આવે છે કે જયા પ્રદા અને શ્રી દેવી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કામ કરીને બોલીવૂડ સાથે જોડાઈ હતી.જયારે ઘણા વર્ષોથી કોઈ કારણસર એકબીજા સાથે વાત કરતા ન હતા.પરંતુ આ બંને અભિનેત્રીઓ તે સમયની ઘણી લોકપ્રિય અને વધારે સફળ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *