જાણો કેટલી સંપતિના માલિક છે ધ ગ્રેટ ખલી,જાણીને તમારી આંખો થઇ જશે પહોળી…..

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો વર્ષોથી ચાલતા કેટલાક ટીવી શો લોકો વધારે પસંદ કરતા હોય છે,આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ શો હોય છે જે લોકોને હમેશા જોવા માટે મજબુર કરતા હોય છે.આવી સ્થિતિમાં જો જાણીતા શો WWE ની વાત કરવામાં આવે તો આજે નાના મોટા દરેક લોકો વધારે જોવાનું પસંદ કરી રહ્યા છે.

WWEમાં અનેક વિશ્વના રેસલર જોવા મળતા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આજ શોમાં એક ભારતીય રેસલર પણ જોવા મળતો હતો,જે ઘણા લોકો આજે પણ જાણે છે.તમને જણાવી દઈએ કે વિશ્વમાં પોતાનું નહિ પરંતુ દેશનું નામ રોશન કરનાર રેસલર બીજી કોઈ નહિ પરંતુ મહાન ખલી હતો.જે આજે પણ કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.

આજે તેમના જોરદાર ખેલથી દુનિયાભરમાં તે જાણીતો રહ્યો છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આટલી સફળતા પ્રાપ્ત કરવા માટે જીવનમાં તેણે ઘણા સંઘર્ષ પણ કર્યા છે,જયારે આજે કરોડોની સંપત્તિની માલિક બની ગયો છે.આવી સ્થિતિમાં આજે તમને ખલીની સંપત્તિ અંગે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય WWE:રેસલર ધ ગ્રેટ ખલીને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આશરે 2006 થી 2014 ની વચ્ચે ખલીએ કુસ્તીના ક્ષેત્રમાં દેશનું નામ આગળ લાવ્યો હતો,તે સમયે તેમના નામથી મોટા મોટા રેસલર ડરતા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો તે આશરે 45 વર્ષની ઉમર ઘણું નામ કમાઈ ચુક્યા હતા.તેમની સખત મહેનત અને સમર્પણના કારણે આજે WWE ના આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટી ઓળખ ધરાવે છે,આટલું જ નહિ પરંતુ તેમના પહાડ જેવા શરીર સામે ઘણાખરા રેસલર તો આવીને ભાગી જતા હતા.આતો એક સામાન્ય ઓળખ હતી,પરંતુ તેમના વિશે વધુ વાત કરવામાં આવે તો શબ્દો પણ ઓછા પડી જાય તેમ છે.

તમને જણાવી દઈએ કે આ મહાન ખલીએ પોતાની રમત એટલે કે WWE થી ઘણી કમાણી પણ કરી છે.એક એવો સમય હતો જયારે તે પહેલી નોકરી તરીકે કામ કરતો હતો.આટલું જ નહિ પરંતુ અમુક સમયે પોતે ઉદ્યોગપતિઓના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા.જેમાં આશરે મહિને 1500 રૂપિયા પગાર મેળવી લેતા હતા,જે તેમના માટે સામાન્ય રીતે ઘણા ઓછા પણ કહી શકાય છે.

આ નોકરીઓ કરતા કરતા તેમને આશરે 1993 માં પંજાબ પોલીસમાં તેમને ઓફર મળી હતી.આ પછી તો તેમનું જીવન બદલાતું જોવા મળી રહ્યું હતું.સમયની સાથે સાથે ખલીએ કુસ્તી શરૂ કરવાનું વિચાર્યું હતી.આખરે 2000 માં ખલીએ પ્રો રેસલિંગ કરવાનું પોતાનું સપનું પૂરું કરવા સખત મહેનત શરૂ કરી.જયારે WWEમાં ડેબ્યૂ કરીને ખલીએ 2006 માં બધા ભારતીયોને વિચારતા કરી નાખ્યા હતા.

આટલું જ નહિ પરંતુ WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપમાં પણ મોટી જીત મેળવી હતી.આ પછી તો તે સતત આગળ વધતા રહ્યા અને આશરે 2014 માં પોતાની ઉમરની સાથે અને કેટલાક નિયમો સાથે પોતે WWE ને અલવિદા કહ્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો ખલીએ WWE અને અન્ય પ્રમોશન્સ પાસેથી 9 લાખ ડોલર એટલે કે આશરે 7 કરોડ રૂપિયાની રકમ મેળવી છે.

જયારે હાલમાં ખલીની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તેમની જોડે હાલમાં 44 કરોડ રૂપિયાની સંપત્તિ છે.આટલું જ નહિ પરંતુ આટલી સંપતી હોવા છતાં એક સામાન્ય જીવન પસાર કરવું વધારે પસંદ કરી રહ્યા છે,હાલમાં તો તે યુવા રેસલર્સને તાલીમ આપવાનું કામ કરી રહ્યા છે.જયારે તેમના કારણે આજે ઘણીવાર કુસ્તીમાં જોડાવા માંગતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *