જુહી ચાવલાએ કર્યો ચોકાવનારો ખુલાસો આ કારણે હું આમીર ખાન સાથે બંધ કરી દીધું હતું કામ કરવાનું,જાણો કારણ…….

Boliwood

બોલિવૂડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ રહેલી છે,જે હમેશા પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે આજે વધારે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મી સ્ટાર્સ હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના અંગત જીવને લઈને વધારે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.

પરંતુ તેમના સંબંધો વિશે નિશ્ચિતરૂપે સાચી છે કે ખોટી તે જાણવું ઘણું મુશ્કેલ પણ હોય છે.પરંતુ તેમની ચર્ચામાં સમયની સાથે સાથે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલીક એવી અભિનેત્રીઓ છે જે ફિલ્મોમાં સાથે કામ કરતા અભિનેતાઓ સાથે અમુક સમયે પ્રેમ સબંધોમાં જોડતી હોય છે અથવા કેટલાક એવા બનાવો બનાવતા હોય છે,જેના લીધે તે હમેશા માટે એકબીજા સાથે વાત કરવા માટે પણ તૈયાર થતા નથી.

આવી જ રીતે બોલિવૂડની એક એવી પણ જોડી છે જે આશરે 90 ના દશકમાં ઘણી વધારે જાણીતી રહી હતી,પરંતુ કેટલીક ફિલ્મો પછી તે આજ સુધી સાથે કામ કરવાની તી નહિ પરંતુ સાથે વાત કરતા પણ જોવા મળ્યા નથી.આવી જ રીતે આમાં એક નામ આમિર ખાનની આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આમિર ખાન તેના અલગ કામ માટે તે એક અનોખી ઓળખ ધરાવે છે.આજે તે ઘણી સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે.

તમને જણાવી દઈએ કે આજે તે બોલીવૂડમાં શ્રી પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે.દરેકના ફેવરિટ આમિર ખાન હાલમાં 53 વર્ષના પણ થઇ ગયા છે.આમિર ખાને તેની કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું.જેમાં ઘણી જોડીઓ આજે પણ હીટ માનવામાં આવી રહી છે.તેમાંથી એક અભિનેત્રી જૂહી ચાવલા પણ હતી.જેની સાથે આમિર ખાનની જોડી ખૂબ પસંદ આવી હતી.

આ એક એવી જોડી છે જે વધારે ચર્ચામાં રહી હોય તો પોતાની ફિલ્મો માટે રહી છે.આ સાથે તેમને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે.પરંતુ એક સમય એવો આવ્યો કે જૂહીએ આમિર ખાન સાથે કામ કરવાની ના પાડી હતી.આમિર ખાન અને જુહી ચાવલાએ 1988 ની ક્યામાત સે કયામત તકમાં મુખ્ય પ્રવેશ કર્યો હતો.

આ ફિલ્મ સામાન્ય રીતે વધારે સફળ સાબિત થઇ હતી.આટલું જ નહિ પરંતુ આ જોડીને પણ વધારે પસંદ કરવામાં આવી હતી.આ ફિલ્મ પછી તે બંને સારા મિત્રો બન્યા હતા.પરંતુ આમિર ખાનની મજાકથી તેમની મિત્રતા તૂટી ગઈ.એવું કહેવામાં આવે છે કે જ્યારે આમિર ખાનને ફિલ્મ ઇશ્કના સેટ પર જુહી ચાવલા સાથે ખૂબ જ ખરાબ મજાક કરી હતી.

તમને જણાવી દઈએ કે આમિરે ફિલ્મના સેટ પર જુહીને કહ્યું હતું કે તે કોઈ જ્યોતિષને ઓળખે છે અને તેણે તેનો હાથ બતાવવો જોઈએ.પરંતુ આ સમયે આમિર ખાન તેમના હાથમાં થૂંક્યો હતો,જેથી જુહીએ પોતાનો હાથ બતાવતાંની સાથે જ તેત્યાંથી નીકળી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ જુહી આમિર ખાનની આ મજાથી વધારે ગુસ્સે પણ થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે આમિરની આ મજાકને તેને પસંદ આવી ન હતી,જેથી સેટ છોડીને ગઈ હતી.આટલું જ નહીં જુહીએ ફિલ્મનું શૂટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.જોકે જુહી ચાવલાએ બાદમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું,આ પછી તે કોઈ વાર સાથે જોવા મળ્યા નથી.એવું પણ કહેવામાં આવે છે કે આમિર ખાન સાથે રાજા હિન્દુસ્તાનીની ઓફર પણ મળી હતી પરંતુ તેણે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.બાદમાં જુહીએ આમિર ખાન સાથે વાત શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *