જે મહિલાઓના આ અંગો હોય છે મોટા તે હોય છે ખુબ જ ભાગ્યશાળી,દુર કરી નાખે છે તેમના પતિની બધી મુસીબતો…..

Uncategorized

એવું કહેવામાં આવે છે કે પુરુષો જેટલું કામ કરી શકે છે અને જેટલું યોગદાન તેમનું રહેલું છે તેવું જ યોગદાન મહિલાઓનું પણ રહેલું છે.આટલું જ નહિ પરંતુ પુરુષો જેવો દરજ્જો મહિલાઓને પણ આપવામાં આવ્યો છે.આજે મહિલાઓ પુરુષો જેવું કામ કરતી જોવા મળી રહી છે.ઘણા ક્ષેત્રે હવે મહિલાઓ પુરુષો કરતા વધારે ઓળખ ઉભી કરવા લાગી છે.

સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે પુરુષોનું જેટલું મહત્વ છે એટલું જ મહિલાઓની સમાનરૂપે આવશ્યકતા છે.સમાજમાં મહિલાઓને પણ ઘણું માન આપવામાં આવે છે.આવી સ્થિતિમાં પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથો અનુશાર જોવામાં આવે તો પહેલા પણ મહિલાઓને માન સન્માન આપવામાં આવતું હતું.

આજના સમયમાં ધર્મથી લઈને રાજકારણ સુધીની દરેક બાબતમાં સમાન દરજ્જો મહિલાઓને પણ મળ્યો છે.એવું પણ કહી શકાય છે કે લોકોની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે,જે સકારાત્મક અને સ્વચ્છ વિચારની નિશાની છે.આપણા જ્યોતિષમાં પણ મહિલાઓને લગતા અનેક પ્રકારના તથ્યો દર્શાવ્યા છે.

એવું કહેવામાં આવે છે કે મહિલાઓના આધારે પરિવાર અને તેમના પતિ બંનેનું સારું સંભાળ એક મહિલા જ રાખે છે.આટલું જ નહિ પરંતુ મહિલા પરિવારમાં સારા નશીબ લાવવાનું પણ કામ કરે છે.પરંતુ આ માટે મહિલાઓના શરીરના કેટલાક અંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે મહિલાઓના કેટલાક અંગો જોઇને તે શુભ સાબિત થશે કે નહિ તે જાણી શકાય છે.

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે,તેઓ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે પૈસાની પણ સારી બચત થાય છે.એટલે કે તે વધારે પૈસા ખર્ચ કરતી નથી.એવું કહેવામાં આવે છે કે તેમની પાસે સંપત્તિ દિવસે દિવસે વધારે વધે છે.અને આ મહિલા પતિ માટે સારા નશીબ લઈને આવે છે.

આ મહિલાઓથી તેમનો પરિવાર હમેશા ખુશ રહે છે.આ સિવાય જે મહિલાઓ લાંબુ નાક ધરાવતી હોય તે ખૂબ હિંમતવાન માનવામાં આવે છે.આ મહિલાઓ સૌથી ખરાબ પરિસ્થિતિને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.પરંતુ આ મહિલાઓ ઘણીવાર ખર્ચ કરવા માટે બધું ભાન પણ ભૂલી જતી હોય છે.પરંતુ તે વધારે સમજદાર પણ હોય છે.

એવું કહેવામાં આવે છે કે મહિલાની લાંબી ગરદન હોય છે તે સુંદરતામાં ઘણી આગળ પડતી રહે છે.આવી સ્ત્રીઓ ખૂબ નસીબદાર હોય છે.આ મહિલાઓ તેમના પરિવાર માટે ખુશીઓ એકઠી કરવાનું કામ કરે છે.જયારે મોટી આંખોને સૌંદર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.આવી સ્થિતિમાં જો મહિલાઓની આંખો વધારે સુંદર હોય છે તે જે ઘરમાં જાય છે ત્યાં ભાગ્ય વધારે મજબુત થાય છે.

આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવી છે કે આવી મહિલાઓપતિને ક્યારેય છેતરતી નથી.સ્ત્રીના લાંબા વાળ પણ તેની સુંદરતામાં વધારો કરે છે.લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ખૂબ નસીબદાર હોય છે.આવી સ્ત્રીઓને લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે.જેથી તેમના ભાગ્યમાં પૈસાની કોઈ તંગી હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *