જોની લિવર પોતાનું ઘર ચલાવવા માટે મુંબઈની શેરીઓમાં પેન વેચતા હતા અને આવી રીતે ચમકી કિસ્મતને બની ગયા સ્ટાર…….

Uncategorized

ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવું સ્થાન છે જ્યાં હજારો કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અનોખા અભિનયથી વધારે સફળતા પ્રાપ્ત કરતા આવ્યા છે.અને કેટલાક આજે મોટા સુપરસ્ટાર પણ બની ગયા છે.તમને જણાવી દઈએ કે કેટલાક તો એવા પણ સ્ટાર્સ છે જે આજે પોતાના શાનદાર અભિનયથી કરોડો લોકો પર રાજ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અનેક કલાકારોમાં કેટલાક હાસ્ય કલાકારો પણ રહેલા છે જે હમેશા ફિલ્મોમાં લોકોને હાસ્ય સાથે મનોરંજન પૂરું પાડતા જોવા મળે છે.આવો જ એક હાસ્ય કલાકારમાં અભિનેતા જોની લિવરનું નામ પહેલા સામેલ થાય છે.આ એક એવો અભિનેતા છે જે આજથી નહિ પરંતુ ઘણા વર્ષોથી ફિલ્મોમાં સારું એવું કામ કરતો આવ્યો છે.

આજના સમયમાં આ અભિનેતાએ લોકપ્રિયતાની સાથે સાથે કરોડોની માલિકી પણ ધરાવતો થઇ ગયો છે.તેની ફિલ્મી કારકીર્દિમાં તેમણે અનેક મહાન ફિલ્મોમાં માત્ર કોમેડી જ કરી નથી પરંતુ કેટલાક એવા પણ અનોખા કામ કાર્ય છે કે લોકો તેમની ફિલ્મો જોવાનું ભૂલતા ન હતા.આજે પણ આ અભિનેતા ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આશરે ચાર દાયકાથી જોની લિવરે પોતાની કોમેડીથી લોકોનું દિલ જીતતા આવ્યા છે.અભિનેતા જોની લિવરની વાત કરવામાં આવે તો તેમની કારકિર્દીમાં અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણી ફિલ્મો તેમની હીટ પર રહી છે.એવું કહેવામાં આવે છે કે તેમના થોડા અભિનયથી પણ અનુક ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે.

આ અભિનેતાએ આ અભિનય સાથે કેટલીક ગંભીર ભૂમિકાઓ પણ કરી છે.પરંતુ જોની લિવરના જણાવ્યા મુજબ તે આજે જે સ્થાન ધરાવે છે તે પ્રાપ્ત કરવું તેના માટે ક્યારેય એટલું સરળ ન હતું.તમને જણાવી દઈએ કે તે એક પ્રારંભિક જીવન ગરીબીની રેખામાં વિતાવી ચુક્યો હતો.આટલું જ નહિ પરંતુ એક નાનકડી જગ્યાએ પોતાના દિવસો પસાર કરી ચુક્યો છે.

પરંતુ આજે તેમની પાસે દરેક સુખ છે આટલું જ નહિ પરંતુ વૈભવી ઘર પણ છે.જે પોતે પોતાના અભિનયથી પ્રાપ્ત કર્યું છે.તેમના જીવન વિશે વાત કરવામાં આવે તો તેમનું જીવન ઘણું સરળ રહ્યું છે,જયારે ગરીબ કુટુંબમાં જન્મેલા જોની લિવરને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું.આટલું જ નહિ પરંતુ અનેક પ્રકારનું કામ કરીને પરિવારની મદદ કરી છે.

એવું કહેવામાં આવે છે કે જોની લિવરને એક સમયે મુંબઈની શેરીઓમાં પેન વેચવાનું પણ કામ કર્યું હતું.તે આવી રીતે પોતાની જીવન પસાર કરતા હતા.જયારે તેમના લગ્ન પણ ખૂબ જ ઓછા સમયમાં થઇ ગયા હતા.તેણે સુજાતાને તેની પત્ની તરીકે પસંદ કરી હતી.તે દિવસોમાં આર્થિક સ્થિતિને કારણે તેને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં ઓપરેટર તરીકે કામ કરવું પડ્યું હતું.અને પોતે જીવન પસાર કરતો હતો.

જયારે તેમના શિક્ષણની વાત કરવામાં આવે તો તે માત્ર 7 માં ધોરણ સુધી જ અભ્યાસ કરી ચુક્યા છે.આ પછી જીવનમાં નોકરી જ કરી છે.જોની લિવર તે દિવસોમાં મુંબઇની ગલીઓમાં પેન વેચીને પોતાનો ખર્ચ ચલાવતો હતો,પરંતુ તે સમયે જયારે પોતાની પાસે કોઈ કામ ન હતું ત્યારે તે હમેશા કોમેડી અને મિમિક્રી કરીને લોકોનું મનોરંજન કરતો હતો.

જયારે આ કામ કરવા લાગ્યો ત્યારે તેની પાસે પૈસા આવતા થયા હતા.આ પછી કોઈને તેમને બોલીવુડમાં પોતાના અભિનયને અજમાવવાની સલાહ આપી હતી અને આ પછી તે બોલિવૂડમાં કારકિર્દીની શોધમાં લાગી ગયો હતો.આ પછી તેમને નાના નાના કામ મળતા રહ્યા અને આજ સુધી મહેનત કરતા રહ્યા આજે તેમની પાસે દરેક સુખ સુવિધાઓ રહેલી છે.તમને જણાવી દઈએ કે તે સમયથી આજ સુધીમાં 350 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *