જો તમે પણ ગૃપ્ત સમસ્યાઓથી પરેશાન છો તો લસણ અને પીસ્તાનો કરો આ ઉપાય,શરીરમાં આવી જશે શક્તિ………

Health

દેશમાં આજે પણ કોરોના મહામારી યથાવત્ જોવા મળી રહી છે.કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.જયારે રોજ ઘણા લોકો કોરોના સામે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.આવી સ્થિતિમાં જોવામાં આવે તો કોરોનાની આ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઇ રહી છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ગંભીર સાબિત થઇ શકે છે.

આવી સ્થિતિમાં સતત રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાના કેટલાક સલામતીના સૂચનો આપતી રહે છે.જેમાં દરેક વ્યક્તિએ માસ્ક પહેવા પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે.એવું કહેવામા આવે છે કે જે વ્યક્તિની રોગ રોગપ્રતિકાર શક્તિ ઘણી નબળી જોવા મળી રહી છે તે લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે.

જયારે નિષ્ણાતો પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે જણાવી રહ્યા છે.એક અધ્યયન મુજબ એવું સામે આવ્યું છે કે કોરોનાથી મહિલાઓ કરતાં પુરુષોને વધારે અસર થતી જોવા મળી રહી છે.જયારે પુરુષોનો મોતનો આંકડો પણ વધારે જોવા મળ્યો છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે ધ્યાન આપવું ખુબ જરૂરી છે.

આજે તમને આવા ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ,જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં અનેક ઘણો વધારો કરવામાં મદદ કરશે.આટલું જ નહિ પરંતુ આ બંને વસ્તુઓ એક રામબાણ ઈલાજ તરીકે ઉપયોગ પણ થઇ રહ્યું છે.તો જાણો આ બે ઉપયોગી વસ્તુઓ વિશે…

પુરુષોએ કોરોના કાળમાં લસણ અને પિસ્તાનું સેવન કરવું –

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ આ કોરોના રોગચાળાના સમયમાં દરરોજ લસણ અને પિસ્તાનું સેવન ચોકસ રીતે કરવું જોઈએ.આ બંને વસ્તુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘણો વધારો કરે છે.આટલું જ નહિ પરંતુ લસણ અને પિસ્તા ખાવાથી પુરુષોની ક્ષમતા પણ ઘણી મજબૂત બને છે.આનું યોગ્ય સેવન કરવાથી વાયરલ,બેક્ટેરિયલ અને ફંગલ જેવા ચેપથી રક્ષણ કરે છે.માટે દરેક પુરુષોએ આનું સેવન કરવું જોઈએ.

આવી રીતે સેવન કરવાથી મળશે લાભ –

તમને જણાવી દઈએ કે ખાસ કરીને પુરુષોએ પાણી સાથે દરરોજ ઓછામાં ઓછી એક લસણની કળી ખાવી જોઈએ.આ ઉપરાંત તમારે એક દિવસમાં 8 થી 10 પિસ્તાનું સેવન કરવું જોઈએ.આ વસ્તુઓનું સેવન કરવાથી તમને દિવસભર કામ કરવાની સારી ઊર્જા મળી રહેશે.આટલું જ નહિ પરંતુ તે ઘણા લાભ પણ આપશે.તમારે આનું સેવન કરવા માટે દિવસનો કોઈ પણ સમય નક્કી કરી શકો છો.તમને તેનો ચોક્કસ લાભ જોવા મળશે.

આ લોકોએ લસણ ખાવાનું ટાળવું –

તમને જણાવી દઈએ કે જે લોકોને પહેલાથી લો બ્લડ પ્રેશરની સમસ્યાઓ સાથે જજુમી રહ્યા છે તેવા લોકોએ લસણનું વધારે સેવન ન કરવું જોઈએ.આ પુરુષોએ લસણને બદલે કાચી ડુંગળી,લવિંગ, તજનું સેવન કરી શકે છે.જે તમને લસણ જેવા જ લાભ પાસે.પરંતુ ધ્યાનમાં રહે કે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તે લોકો આનું સેવન કરી છે પરંતુ તેની યોગ્ય માત્રા પણ હોવી ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *