જો તમે પણ બનવા માગો છો કરોડપતિ તો પર્સમાં આવી રીતે રાખી દો ઈલાયચી,ચમકી જશે તમારું ભાગ્ય……..

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર્સમાં હંમેશા પૈસા ભરેલા અને તે હમેશા તેમાં કોઈ કમી જોવા માંગતો નથી.કારણ કે જીવનમાં વધારે પૈસા હશે તો વ્યક્તિ દરેક સુખ સુવિધાઓ સાથે પોતાની જીવન પસાર કરી શકેછે.પરંતુ દરેક વ્યક્તિ પૈસાની આવી સરળ પ્રાપ્તિ કરી શકતો નથી.ઘણીવાર પર્સમાં ધાર્યા કરતા પણ ઘણા ઓછા પૈસા રહે છે.

જયારે ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઉભી થતી હોય છે કે પર્સ હમેશા ખાલી જ જોવા મળતું હોય છે.અથવા ઘણા ઓછા સમયમાં પૈસા આવે છે અને તેનો ખર્ચ પણ થઇ જતો હોય છે.જેથી પૈસાની વધારે તંગી સહન કરવી પડતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પુરુષ અથવા સ્ત્રી બંને પૈસા ખાસ કરીને પર્સમાં રાખતા હોય છે.

પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે જયારે પર્સમાં બિનજરૂરી વસ્તુઓ રાખવામાં આવે તો પણ પૈસાની વધારે તંગી ઉભી થતી હોય છે.એટલું જ નહિ પરંતુ પૈસાનો વધારે ખર્ચ પણ થતો રહે છે.આવી સ્થિતિમાં ઘણા લોકો હમેશા પૈસા પર્સમાં રહે તે માટે કેટલાક ઉપાયો પણ કરતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જો ઈલાયચીનો ઉપાય જણાવી રહ્યા છીએ,જે તમને પર્સમાં પૈસાનો વધારો કરવામાં મદદ કરશે.

દરેક વ્યક્તિ જાણે છે કે ઈલાયચી એક પ્રકારનો મસાલો છે જે હમેશા રસોઈમાં અને કેટલીક વાનગીઓમાં વધારે વપરાતો હોય છે.આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણી ઉપયોગી માનવામાં આવે છે,પરંતુ તમને જણાવી દઈએ કે ઈલાયચી આ દરેક કામ સિવાય કેટલાક ઉપાયોમાં પણ ઉપયોગી થઇ શકે છે,આટલું જ નહિ પરંતુ તે તમને ધનિક પણ બનાવી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જો પર્સમાં થોડા દિવસ માટે ઈલાયચી રાખવામાં આવે તો નસીબ વધારે સારું બની શકે છે.પરન્રું આ ઘણી હદ સુધી સાચું છે.પરંતુ આજે તમને જણાવીશું કે તમારા પર્સમાં ફક્ત 5 ઈલાયચીના દાણા રાખવામાં આવશે તો તમારું નસીબ કેવી રીતે બદલાઈ શકે છે.તો જાણો આ ઉપાય વિશે…

– એવું કહેવામાં આવે છે કે તમારે ઈલાયચીના 5 દાણા લેવા અને તેને પોતાના પર્સમાં રાખવા.એવું કહેવામાં આવે છે કે આ એક સરળ કામથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થવા લાગે છે.અને પૈસાની પ્રાપ્તિ થવા લાગે છે.એવું કહેવામાં આવે છે કે ઈલાયચી આપણા જીવનનું દુર્ભાગ્ય દૂર કરે છે કારણ કે ઘણા લોકો એવા છે જેઓ ખૂબ મહેનત કરીને પણ પૈસાથી સંતુષ્ટ પ્રાપ્ત કરી શકતા નથી.જયારે તેમને તેમની મહેનત મુજબ ફળ મળતું નથી.

પરંતુ ઈલાયચીના દાણા વ્યક્તિના જીવનમાંથી બધી ખામીઓને દૂર કરે છે.તમારે ગુરુવારે ખાસ કરીને દાન પણ કરવું જોઈએ,જેથી જીવનમાં આવતા કેટલાક દોષો હમેશા માટે દૂર થવા લાગે.આ ઉપરાંત તમારે ઈલાયચીના 5 દાણા કાપડમાં બાંધીને રાત્રે સૂતા પહેલા તમારા ઓશીકા નીચે રાખવા.એવું માનવામાં આવે છે કે આ કરવાથી પૈસાની પ્રાપ્તિ થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *