ટાર્જન ફિલ્મમાં ઉપયોગ કરેલી 2 કરોડની ગાડી અત્યારે થઇ ગઈ છે આવી,ફોટા જોઇને તમે પણ ચોકી જશો……..

Boliwood

ફિલ્મોમાં ઘણીવાર કેટલીક એવી પણ વસ્તુઓ જોવા મળતી હોય છે જેની કીમત કરોડોમાં હોય છે.પરંતુ અમુક સમયે એવું પણ જોવા મળતું હોય છે કે ફિલ્મોના શૂટિંગ પછી તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી.આજે તમને આવી જ એક આશ્ચર્ય કરી શકે તેવી બાબત જણાવવા જઈ રહ્યા છીએ.જે આજ સુધી કોઈને ખરાબ નહી હોય.

આજે તમને અજય દેવગણની ફિલ્મ ટારઝન ધ વંડર કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તેને લગભગ 14 કરોડમાં બનાવવામાં આવી હતી.આટલું જ નહિ પરંતુ ઘણા લોકોએ પણ તેને પસંદ કરી હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તે સમયે આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી.

આ ફિલ્મમાં અજય દેવગણની સાથે વત્સલ શેઠ,ઇશિતા દત્તા અને ગુલશન ગ્રોવર જેવા ફિલ્મ સ્ટાર્સ પણ તેમાં જોવા મળ્યા હતા.પરંતુ આજે અમે તમને આ ફિલ્મ વિશે જ નહીં પરંતુ તેની કહાની જેના પર નિર્ધારિત હતી તેના વિષે જણાવીશું.સામાન્ય રીતે જોવામાં આવે તો લોકોને ફિલ્મની સ્ટોરી કરતા પણ ફિલ્મમાં રહેલી કારને વધારે પસંદ કરવામાં આવી હતી.

પરંતુ તેની હકીકત ઘણા ઓછા લોકો આજે પણ જાણતા હશે.એવું કહેવામાં આવે છે કે આ કારની મોડલિંગ ખર્ચ આશરે બે કરોડથી પણ વધારે આવ્યો હતો.આ કારમાં દુનિયામાં સૌથી વધુ સુવિધાઓ પણ સામેલ હતી.પરંતુ આજે તમે આ કારને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.આ કારને પ્રખ્યાત ઓટોમોબાઈલ ડિઝાઇનર દિલીપ છાબરીયાએ ડિઝાઇન કરી હતી.

ફિલ્મમાં કારને ઘણા સ્ટન્ટ્સ કરતી બતાવવામાં આવી હતી,જે ફિલ્મને સુપરહિટ કરવામાં ઘણી ભૂમિકા નિભાવવા જી રહી હતી.જયારે ઘણા લોકોને તે સમયે આવી કારનો પણ ક્રેઝ ચડી ગયો હતો.દિલીપ છાબરીયાએ આ કાર વેચવા માટે 2 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.પરંતુ લોકોએ તેની કિંમત વધારે હોવાનું કહીને ના પાડી હતી.

થોડા વર્ષો પછી જ્યારે ટાર્ઝન કારની હાલત ખરાબ થવા લાગી ત્યારે દિલીપ છાબરીયાએ કારની કિંમત 2 કરોડ રૂપિયાથી ઘટાડીને માત્ર 35 લાખ રૂપિયા કરી દીધી,જોકે હજી પણ કારનો કોઈ ખરીદદાર મળ્યો નથી.આટલું ભવ્ય કાર લેવા માટે આજે કોઈ તૈયાર નથી.એવું કહેવામાં આવે છે કે આ ટારઝન કાર મુંબઇના કે કબાડી પાસે પડેલી છે.

તમને કાર જોઈને આશ્ચર્ય થશે.જે આજે જંકયાર્ડ બની ગઈ છે.જેની લાખો યુઝર્સ સોશિયલ મીડિયા પર આ તસવીરો જોઈને ચોંકી ગયા હતા.કાર વર્ષો સુધી આ રીતે ઊભી હતી અને હવે તે કચરો બની ગઈ છે.જયારે તેના એન્જિનની વાત કરવામાં આવે તો આ કાર બીજી પેઢીની ટોયોટા એમઆર 2 કાર હતી.જેમાં દિલીપ છાબરીયાએ કારના બાહ્ય દેખાવ પર વધારે કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *