ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીનુ આવ્યું હતું 20 વર્ષ નાની આ ફેમસ અભિનેત્રી પર દિલ,2 વર્ષ સુધી કરી હતી ડેટ

Boliwood

બોલિવૂડ સ્ટાર્સ હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને અમુક સમયે વધારે ચર્ચામાં આવતા હોય છે,જયારે બીજી બાજુ ક્રિકેટરોની વાત કરવામાં આવે તો તે પણ બોલીવૂડ સ્ટાર્સ કરતા વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે,જયારે કેટલાક તો એવા પણ ખેલાડીઓ છે જે હમેશા પોતાની રમત ઉપરાંત અમુક બાબતે અચાનક ચર્ચામાં આવી જતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ખેલાડીઓને હમેશા બોલિવૂડ સાથે સંબંધ રહ્યો છે,જે દરેક વ્યક્તિ જાણે છે.આજથી નથી પરંતુ વર્ષોથી ક્રિકેટ જગતના ખેલાડીનું નામ બોલીવુડ અભિનેત્રીઓ સાથે જોડાતું આવ્યું છે.જયારે આ અભિનેત્રીઓ પણ કોઈને કોઈ ખેલાડીના પ્રેમ અફેરને લઈને ચર્ચામાં આવતી હોય છે.

જેવી રીતે દરેક વ્યક્તિ જાણે છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ આવી જ રીતે અચનાક ચર્ચામાં આવ્યા હતા,આટલું જ નહિ પરંતુ તે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા,જયારે હાલમાં તો એક પુત્રીના માતાપિતા પણ બની ગયા છે.હમેશા માટે બોલીવૂડ અભિનેત્રીઓ માટે પહેલી પસંદ ખેલાડીઓ રહ્યા છે.જયારે મોટાભાગની અભિનેત્રીઓના પ્રેમમાં કેટલાક ખેલાડીઓ હમેશા પાગલ જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્મા પર પોતાનો ક્રશ જણાવ્યો હતો.જયારે પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો તે પણ એક સમયે ગૌતમ ગંભીરના પ્રેમમાં વધારે પાગલ હતી.પરંતુ આજે તમને આવો જ એક અન્ય પ્રેમ જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.

આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે કોઈ અભિનેત્રીનું દિલ ખેલાડી નહિ પરંતુ ટીમ ઈન્ડિયાના કોચ માટે ધબકતું જોવા મળ્યું હતું.જયારે આ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી છે,જેમના પ્રેમમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પાગલ છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી જે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીને પોતાનું દિલ આપી રહી છે તે બીજું કંઈ નહીં પરંતુ નિમરત કૌર છે.

તમને જણાવી દઈએ કે નિમરત કૌર ફિલ્મ એરલિફ્ટમાં અક્ષય કુમારની પત્ની તરીકે જોવા મળી હતી.જે ઘણા લોકો તેમને જાણે છે.જયારે બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં નિમરતનું નામ આવે છે.જયારે આ ફિલ્મથી તે એક નવી ઓળખ બનાવી હતી.જયારે થોડા વર્ષો પહેલા તે ફિલ્મ લંચબોક્સમાં પણ જોવા મળી હતી.

જયારે હાલમાં તે ફરી એકવાર મીડિયાની હેડલાઇન્સમાં આવતી જોવા મળી છે.જયારે હાલમાં તે ફિલ્મ માટે નહિ પરંતુ રવિ શાસ્ત્રી સાથેના તેના સંબંધને લઈને ચર્ચામાં આવી છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે બંને છેલ્લા બે વર્ષથી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરી રહ્યા છે.જયારે તે અમુક સમયે સાથે પણ જોવા મળે છે,પરંતુ હાલમાં તે મીડિયાની સામે આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે નિમરત કૌર તેના કથિત બોયફ્રેન્ડ રવિ શાસ્ત્રી કરતા આશરે 20 વર્ષ નાની પણ છે.પરંતુ પ્રેમમાં આ બાબતો સામાન્ય માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે જયારે તેમના પ્રેમની ચર્ચાઓ સામે આવતી થઇ છે તો કેટલાક લોકો આ સંબંધ માટે તેને અભિનંદન આપી રહ્યા છે,તો કેટલાક લોકો માટે આ આશ્ચર્યચકિત જેવું સાબિત થઇ રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે રવિ શાસ્ત્રીના લગ્ન વર્ષ 1990 માં રીતુ સિંહ સાથે થયા હતા,પરંતુ લગ્નના 22 વર્ષ પછી બંને લગ થઇ ગયા હતા.રવિ અને રીતુની અલકા નામની પુત્રી પણ છે.જે નિમરત કૌર જેવી જ ઉમર પણ ધરાવે છે.એવું પણ કહેવામાં આવે છે કે રવિ શાસ્ત્રી અભિનેત્રી અમૃતા સિંહને પણ ડેટ કરી ચૂક્યા છે.જયારે 80 ના દાયકામાં તેમના ઘણા સબંધોના સમાચારો પણ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *