ડાયરેક્ટર બનતા પહેલા આ ફેમસ અભિનેત્રીની સાડીઓ પ્રેસ કરતા હતા રોહિત શેટ્ટી,પરંતુ આવી રીતે ચમકી કિસ્મત……..

Uncategorized

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં કોઈ સ્ટાર્સ હોય કે અન્ય કોઈ પણ ફિલ્મ નિર્માતા દરેકને સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણાખરા સંઘર્સો કરવા પડતા હોય છે.આટલું જ નહિ પરતું સારી લોકપ્રિયતા મેળવા માટે ઘણી સખત મહેનત પણ કરવી પડતી હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે પરિશ્રમ અને સંઘર્ષના આધારે જીવનમાં વધુ સારું સ્થાન મળી શકે છે.જે સામાન્ય વ્યક્તિથી લઈને ફિલ્મી સ્ટાર્સ દરેક માટે એક સરખું છે.

આવી જ રીતે આજે તમને રોહિત શેટ્ટીના કેટલાક જીવનના અનુભવ જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.હાલમાં તો દરેક વ્યક્તિ જાણે છે કે રોહિત શેટ્ટી એક ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે.આટલું જ નહી પરંતુ તેમની દરેક ફિલ્મ પણ ફીટ રહેતી હોય છે.અને આજે એક વૈભવી જીવન પણ જીવી રહ્યા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે આ દરેક સફળતા પાછળ પણ તેમને ઘણા સંઘર્સો કર્યા છે.એવું કહેવામાં આવે છે કે ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રોહિત એક સમયે તબ્બુ અને કાજોલ જેવી અનેક અભિનેત્રીઓ માટે સ્પોટ બોય તરીકે કામ કરતો હતો.પરંતુ આજે દરેક વ્યક્તિ રોહિત શેટ્ટીની ફિલ્મ પસંદ કરવા લાગ્યો છે.

આટલું જ નહિ પરંતુ મોટા મોટા ફિલ્મી સ્ટાર્સ પણ તેમની સાથે કામ કરવા માંગે છે.આજે રોહિત એક સફળ નિર્દેશક તરીકે પોતાની ઓળખ ધરાવે છે.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત એક સમયે સ્પોટ બોય તરીકે કામ કરતો હતો.અને આ સમગ્ર બાબત અંગે રોહિત શેટ્ટીએ એક રિયાલિટી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર દરમિયાન કર્યો હતો.

રોહિતે એવું જણાવ્યું હતું કે એક સમયે તબ્બુની સાડીઓ પ્રેસ કરતો હતો.પરંતુ આજે રોહિતની ફિલ્મો જેમ કે ચેન્નાઈ એક્સપ્રેસ,દિલવાલે જેવી બ્લોકબસ્ટર ફિલ્મો રહી છે.આ ઉપરાંત સિંઘમ તેમની સફ્તાની મોટી નિશાની માનવામાં આવે છે.આવી તો ઘણી ફીલ્મોચે જે તેમને સફળતા આપવામાં મદદ કરી છે.

એવું કહેવામાં આવે છે કે એક સમયે કાજોલ અને શાહરૂખ સાથે દિલવાલે બનાવનાર રોહિતે પણ એક સ્પોટ બોય તરીકે અભિનેત્રી કાજોલના મેકઅપની અને વાળની તૈયારીનું કામ કરતા હતા.જયારે આજ રોહિત શેટ્ટીએ અજય દેવગણની ફૂલ ઓર કાંટે,સુહાગ,પ્યાર તો હોના હી થા અને રાજુ ચાચા જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.

આ જ કારણ છે લાંબા સમય પછી સંઘર્ષ કરીને આજે દિગ્દર્શકના પદ પર આવી ગયા છે.આટલું જ નહિ પરંતુ તેની ફિલ્મોએ નવા રેકોર્ડ પણ બનાવ્યાં છે.આટલું જ નહિ પરંતુ ડર વર્ષે રોહિતની ફિલ્મોના પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હોય છે.રોહિત તેની ફિલ્મોમાં તેના જબરદસ્ત એક્શન સીન્સ માટે જાણીતો છે.

ખાસ કરીને રોહિતની ફિલ્મોમાં ઉડતી કાર અને ગમાકો સીન સામાન્ય છે.ફિલ્મો સિવાય રોહિતે પણ ખતરો કે ખિલાડી જેવા ટીવી શોના હોસ્ટ તરીકે ઘણી હેડલાઇન્સ બનાવી છે.હાલમાં પણ રોહિતની ઘણી ફિલ્મો લાઈનમાં આવી છે,પરંતુ તેની ચોક્કસ રીલીઝ તારીક સામે આવી નથી.પરંતુ આજે પણ લોકો તેમની ફિલ્મો માટે રાહ જોઇને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *