તમન્ના ભાટિયાએ કર્યો ચોકાવનારો ખુલાસો આવો હોવો જોઈએ તેમનો પતિ નહિ તો રહીશ કુવારી…

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક યુવતી હમેશા એક સારા જીવનસાથીની ઈચ્છા ધરાવે છે,એટલું જ નહિ પરંતુ તેમનો જીવનસાથી બધા કરતા ઘણો હોંશિયાર હોય તેવી તેમની ઈચ્છાઓ હોય છે.તમને જણાવી દઈએ કે આવી બાબત સામાન્ય વર્ગની યુવતીઓથી લઈને મોટા સ્ટાર્સ સુધીની અભિનેત્રીઓમાં પણ જોવા મળતી હોય છે.હમેશા યુવતી એક શ્રેષ્ઠ પતિની શોધ કરતી હોય છે.જે સમાજમાં જ નહીં પણ સર્વત્ર જગ્યાએ સારું એવું નામ ધરાવતો હોય.

તમને જણાવી દઈએ કે જયારે બોલીવુડ સ્ટાર્સ પણ લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે આવી તો અનેક બાબતો વિચારતા હોય છે.જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે લાંબા સમયની ચર્ચા પછી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહેએ લગ્ન કાર્ય હતા,જયારે આજે તે લગ્ન જીવનમાં ઘણા ખુશ પણ જોવા મળી રહ્યા છે.

આવી સ્થિતિમાં આજે તમને બોલિવૂડ સ્ટાર્સ નહિ પણ સાઉથની એક સુંદર અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જે અભિનેત્રી તમન્નાહ ભાટિયા છે,જે પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે,જયારે આજે લાખો લોકોના દિલોમાં રાજ પણ કરી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીએ ઘણા સાઉથ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.જયારે આ અભિનેત્રી સાઉથમાં નહિ પરંતુ દેશભરમાં જાણીતી બની ગઈ છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેત્રી ખાસ કરીને બાહુબલી જેવી સુપરડુપર હિટ ફિલ્મમાં પણ જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સુંદર અભિનેત્રી તમન્નાહ ભાટિયાએ પોતાના લગ્ન જીવન અંગેની બાબત જણાવી હતી.આટલું જ નહિ પરંતુ તે લગ્ન જીવનમાં જોડતા પહેલા કેટલીક શરતો પણ લોકોને જણાવી હતી.

તમને જણાવી દઈએ કે ખૂબ જ સુંદર આ અભિનેત્રી લગ્ન કરવા માંગે છે,પરંતુ તે પણ એક અભિનેતા સાથે જેને તેણીને તેના પતિ તરીકે સૌથી વધુ પસંદ છે.આટલું જ નહિ પરંતુ તમન્નાહ ભાટિયા મહેશ બાબુ તરફ ઇશારો કરી આ દરેક બાબતો જણાવી હતી.એવું કહેવામાં આવે છે કે તેને એવો પતિ જોવે છે જે ઘણો આદર્શ અને સંપૂર્ણ શાંત રહેતો હોય.તેમને એવા જીવનસાથીની શોધ છે જે હમેશા તેમને પ્રેમ કરતો રહે.

જયારે આ સમગ્ર બાબત સાઉથ અભિનેતા મહેશ બાબુ તરફ ઈશાર કરતા જણાવ્યું હતું,જયારે આ અભિનેતા પણ સૌથી સુંદર અને કૌટુંબિક અભિનેતા માનવામાં આવે છે.પરંતુ આ અભિનેતા લગ્ન જીવનમાં પહેલાથી જ જોડાઈ ગયા છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તે બે બાળકોના પિતા પણ છે.પરંતુ તમન્નાહ ભાટિયા તેમના જેવા પતિની શોધ કરી રહી છે.

એકવાર ખુદ આ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમને અભિનેતા મહેશ બાબુ જેવા જીવનસાથીની શોધ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં તો આ અભિનેતા લગ્ન જીવનમાં છે જેથી તેમના સામે કોઈ પ્રતિક્રિયા આપી શકતા નથી,પરંતુ આ વાત પણ અભિનેત્રીએ ગંભીરતાથી જણાવી ન હતી,એટલે કે તે ખાલી મજાક કરતી હતી,પરંતુ એવું પણ કહી શકાય છે કે આજે પણ અભિનેત્રી મહેશ બાબુને પસંદ કરી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીએ જયારે તેમની સાથે કામ કરવા લાગી ત્યારે તેમના સ્વભાવને પસંદ કરવા લાગી હતી.જયારે તેમની ફિલ્મ એન્કાઉન્ટર શંકર હતી,જેમાં બંને સાથે જોવા મળ્યા હતા,અને આજ સુધી તે તેમની દીવાની બનીને ફરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *